જૂનાગઢ ગરવા ગીરનારની ગોદમાં આજથી મહાવદ નોમથી મહા શિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે ત્યારે તમામ ધર્મ સ્થાનોમાં ધ્વજા રોહણ સાથે મેળાનો પ્રારંભ થયો છે ત્યારે ગીરનાર ટોચ પર બિરાજમાન જગત જનનીમાં અંબાના અંબાજી મંદિર ખાતે પણ મંદિરના પૂજારી દ્વારા માં અંબાની વિશેષ પૂજા અર્ચન સાથે અંબાજી મંદિર પર ધજા ચડાવામાં આવી હતી અને માતાજી પાસે વિશ્વ કલ્યાણ અર્થે પ્રાથના કરી હતી ત્યારે આજથી મહા શિવરાત્રી મેળો શરુ થતા ભાવીકો પણ માં અંબાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા.
ગિરનાર પર અંબાજી મંદિરે ધજા ચડાવી શિવરાત્રી મેળાનો પ્રારંભ
Follow US
Find US on Social Medias