By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    24 hours ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    1 day ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    1 day ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    3 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
    2 hours ago
    ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ
    2 hours ago
    ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં
    23 hours ago
    બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં
    23 hours ago
    2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    23 hours ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    23 hours ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    23 hours ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    1 day ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    3 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    4 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    5 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાયુ પ્રદૂષણના કારણે IVFથી થતાં બાળકના જન્મની શક્યતા 38% ઘટી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > વાયુ પ્રદૂષણના કારણે IVFથી થતાં બાળકના જન્મની શક્યતા 38% ઘટી
રાષ્ટ્રીય

વાયુ પ્રદૂષણના કારણે IVFથી થતાં બાળકના જન્મની શક્યતા 38% ઘટી

Khaskhabar Editor
Last updated: 2024/07/09 at 5:37 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

વાયુ પ્રદૂષણથી થતા રોગોના કારણે વિશ્ર્વમાં દર વર્ષે સરેરાશ 40 લાખથી વધુ લોકોના મોત થાય છે

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9

- Advertisement -

વાયુ પ્રદૂષણથી થતા રોગોના કારણે વિશ્વમાં દર વર્ષે સરેરાશ 40 લાખથી વધુ લોકોના મોત થાય છે, પરંતુ હવે આઈવીએફ ટેક્નોલોજી દ્વારા બાળકોના જન્મ પર તેની આડ અસર પણ સામે આવી છે.

નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમમાં એએસએચઆરએઈ (યુરોપિયન સોસાયટી ઓફ રિપ્રોડક્ટિવ એન્ડ એમ્બ્રીયોલોજિકલ સાયન્સ)ની વાર્ષિક બેઠકમાં રજૂ કરાયેલા અભ્યાસમાં આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અભ્યાસ અહેવાલ મુજબ, આઈવીએફ (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) ટેકનિકમાં એગ ફર્ટિલાઇઝેશન પહેલાં પ્રદૂષણના કણના સંપર્કમાં આવતા બાળકના જીવંત જન્મની શક્યતા લગભગ 38 ટકા ઘટી જાય છે. સંશોધન દરમિયાન, ઇંડા એકત્ર કરતા પહેલા, તેઓ બે અઠવાડિયા માટે પીએમ10 (10 માઇક્રોમીટરથી નાના કણો)ના સંપર્કમાં આવ્યા હતા. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ધૂળના કણોએ ગર્ભમાં જીવિત જન્મવાની શક્યતા 38 ટકા ઘટાડી દીધી છે. ગર્ભ પુન:પ્રાપ્તિ સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમર 34.5 વર્ષ હતી, જ્યારે ગર્ભ બદલવાના સમયે સરેરાશ વય 36.1 વર્ષ હતી.

અભ્યાસના મુખ્ય લેખક ડો. સેબેસ્ટિયન લેડેરિચના જણાવ્યા અનુસાર, આબોહવા પરિવર્તન અને પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય માટે મોટા જોખમો છે, જેમાં પ્રજનનનો પણ સમાવેશ થાય છે. આ માટે, સારી હવાની ગુણવત્તા જાળવવા માટે વાયુ પ્રદૂષણના પરિબળોને યોગ્ય રીતે નિયંત્રિત કરવા જોઈએ. વાયુ પ્રદૂષકોનું સ્તર ચાર સમય માટે માપવામાં આવ્યું હતું. તેમાં 24 કલાક, બે અઠવાડિયા, ચાર અઠવાડિયા અને ત્રણ મહિનાનો સમાવેશ થાય છે. અભ્યાસમાં પીએમ 10 અને પીએમ 2.5 સ્તર વિશ્વ આરોગ્ય સંસ્થાના માર્ગદર્શિકાથી ઉપર હતા.

- Advertisement -

ડો. સેબેસ્ટિયનના જણાવ્યા મુજબ, આ તેના પ્રકારનો પ્રથમ અભ્યાસ છે જેમાં એગના વિકાસ અને ગભર્વિસ્થાના પ્રારંભિક તબક્કા દરમિયાન પ્રદૂષકોની અસરોને સમજવા માટે સ્થિર ગર્ભ ટ્રાન્સફર ચક્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તારણો સૂચવે છે કે પ્રદૂષણ માત્ર ગભર્વિસ્થાના પ્રારંભિક તબક્કાને જ નહીં પરંતુ એગની ગુણવત્તાને પણ અસર કરે છે.

You Might Also Like

‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ

ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ

ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં

બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં

2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

TAGGED: Air pollution, IVF fertility
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહિલાઓને પીરિયડ લીવ આપવી જરૂરી, પરંતુ ફરજિયાત રજાથી મુશ્કેલી સર્જાશે : સુપ્રીમ
Next Article પાક વીમાનો રિપોર્ટ ખેડૂતોને સાંભળ્યા વગર જ તૈયાર થયો છે: ગુજરાત હાઈકોર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

એપલના નવા ‘અલ્ટ્રા’ ડિવાઇસ: ફોલ્ડેબલ આઈફોન, એરપોડ્સ અલ્ટ્રા અને મેકબુક અલ્ટ્રા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક
‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ
ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ
નરસિંહ મહેતા સરોવર ખાતે નારીશક્તિનું ગુલાબથી સન્માન, વહેલી પરોઢે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?