ગૂગલ, ગદશમશફ, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભારત વિશ્ર્વના સૌથી પ્રતિષ્ઠિત અને મહત્વપૂર્ણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં) સંમેલનનું યજમાન બનવા જઈ રહ્યું છે. ‘ઈંક્ષમશફ અઈં ઈંળાફભિં જીળળશિં 2026’ આગામી 16થી 20 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે યોજાશે. આ પાંચ દિવસીય કાર્યક્રમમાં ભારત પોતાની ‘સોવરિન અઈં’ વ્યૂહરચના અને ગ્લોબલ અઈં ગવર્નન્સમાં પોતાની ભૂમિકા વિશ્ર્વ સમક્ષ રજૂ કરશે. આ સમિટની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેમાં 100થી વધુ દેશોના ડેલિગેશન ભાગ લેશે. જેમાં 15 થી 20 દેશોના રાષ્ટ્રીયાધ્યક્ષો (રાષ્ટ્રપતિ, વડાપ્રધાન), 50 થી વધુ મંત્રીઓ અને વિશ્ર્વની અગ્રણી ટેક કંપનીઓના 50 થી વધુ ઈઊઘ હાજરી આપવાના છે. આ ઇવેન્ટમાં કુલ 700થી વધુ સત્રો યોજાશે, જેમાં અઈં સેફ્ટી, ગવર્નન્સ, ડેટા પ્રોટેક્શન, એથિકલ ફ્રેમવર્ક અને આર્થિક વિકાસમાં અઈંના ઉપયોગ પર ચર્ચાઓ થશે. સમિટ દરમિયાન 16-17 ફેબ્રુઆરીએ ‘અઈં રિસ્પોન્સિબિલિટી પ્લેજ’ અભિયાન હેઠળ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે
અઈં સમિટમાં વિશ્ર્વભરના દિગ્ગજો અને ઉદ્યોગ સાહસિકો હાજર રહેશે
સિલિકોન વેલીના દિગ્ગજોથી લઈને ભારતીય ઉદ્યોગ સાહસિકો આ કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળશે. જેમાં ભારતીય ટેક નિષ્ણાંતો ઉપરાંત વિદેશની દિગ્ગજ કંપનીઓનાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજરી આપશે. આ કાર્યક્રમમાં મૂળ ભારતીય સુંદર પિચાઈ: CEO, Google સેમ ઓલ્ટમેન: CEO, OpenAI, જેન્સન હુઆંગ: CEO, Nvidia, ડેમિસ હસાબિસ: CEO, DeepMind, ડારિયો અમોડેઈ: CEO, Anthropic, બ્રેડ સ્મિથ: પ્રેસિડેન્ટ, Microsoft અને યાન લેકુન: ચીફ AI સાયન્ટિસ્ટ, Meta હાજર રહેશે.



