By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    1 day ago
    ઈરાન સાથે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની આ સૌથી મોટી સૈન્ય તૈનાતી
    1 day ago
    ગ્રીન કાર્ડ માટે લૂંટનો ‘ડ્રામા’: અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડના ગંભીર આરોપમાં ધરપકડ
    1 day ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    2 days ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
    1 day ago
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    2 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    2 days ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    2 days ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 day ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    1 day ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    1 day ago
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    2 days ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    1 day ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    2 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    5 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    1 week ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 38 વર્ષ બાદ અમિતાભ અને કમલહાસન ‘પ્રોજેકટ કે’માં સાથે જોવા મળશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > 38 વર્ષ બાદ અમિતાભ અને કમલહાસન ‘પ્રોજેકટ કે’માં સાથે જોવા મળશે
બોલીવુડમનોરંજન

38 વર્ષ બાદ અમિતાભ અને કમલહાસન ‘પ્રોજેકટ કે’માં સાથે જોવા મળશે

Khaskhabar Editor
Last updated: 2023/06/27 at 11:38 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

-વર્ષો પહેલા બચ્ચન અને કમલ હાસન ‘ખબરદાર’ ફિલ્મમાં સાથે આવવાના હતા પણ વાત નહોતી બની

આદિપુરુષની નિષ્ફળતાને ખંખેરીને પ્રભાસે આગામી ફિલ્મ પ્રોજેકટ કે પર ધ્યાન વધાર્યું છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ પણ લીડ રોલમાં છે. સાઉથ અને બોલીવુડનું કોમ્બીનેશન ધરાવતી આ ફિલ્મમાં કમલ હાસનની એન્ટ્રી થઈ છે. આ સાથે કમલ હાસન અને અમિતાભ બચ્ચન 38 વર્ષ બાદ સાથે કોઈ ફિલ્મમાં કામ કરશે.

- Advertisement -

પ્રોજેકટ કે માં કમલ હાસનના સમાવેશ અંગે લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. ટ્રડ એનાલિસ્ટ તરણ આદર્શે એક વિડીયો શેર કર્યો છે, જેમાં કમલ હાસનના રોલના વિઝયુઅલ્સ જોવા મળે છે. આ નાના વિડીયોની સાથે ઈન્ટ્રોડકશન પણ અપાયું છે. જેમાં જણાવાયું છે અમિતાભ બચ્ચન, પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશા પટાણી બાદ હવે કમલ હાસને પણ પ્રોજેકટ કે જોઈન કરી છે. નાગ અશ્ર્વિન આ ફિલ્મનું ડાયરેકશન કરી રહ્યા છે.

અગાઉના રિપોર્ટસ મુજબ, પ્રોજેકટ કે માં કમલ હાસન વિલનનો રોલ કરે તેવી શકયતા હતી. ઓફિશિયલ એનાઉન્સમેન્ટમાં કમલ હાસનના રોલ અંગે સ્પષ્ટતા કરાઈ નથી. જો કે આ ફિલ્મ માટે કમલ હાસનને રૂા.150 કરોડની ફી અપાઈ હોવાનું કહેવાય છે. ફિલ્મનું લગભગ 70 ટકા શુટીંગ પુરું થઈ ગયું છે અને આગામી મહિને દીપિકા પદુકોણ-અમિતાભ બચ્ચનના ભાગનું શુટીંગ પણ પુરું થઈ જશે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, બોલીવુડ અને સાઉથનું કોમ્બીનેશન ચાર દાયકા અગાઉ ખૂબ મજબૂત હતું. તે સમયે બોલીવુડના એન્ગ્રી યંગમેન અમિતાભ બચ્ચનની સાથે સાઉથના સુપર સ્ટાર કમલ હાસન અને રજનીકાંતે પણ ફિલ્મો કરી હતી. છેલ્લે 1985ના વર્ષમાં આ ત્રણેય સ્ટાર્સ ગિરફતાર ફિલ્મમાં ભેગા થયા હતા. રજનીકાંતે અમિતાભ બચ્ચનના મિત્રના રોલમાં કેમીયો કર્યો હતો. તે વર્ષે સૌથી વધુ આવક મેળવનારી ફિલ્મ આ હતી.

ગિરફતાર પહેલાં અમિતાભ બચ્ચન અને કમલ હાસન ‘ખબરદાર’ ફિલ્મ સાથે કરવાના હતા. ફિલ્મનું શુટીંગ ચાલી રહ્યું હતું ત્યારે અમિતાભ બચ્ચને અચાનક છેડો ફાડયો હતો. આ ફિલ્મમાં શ્રીદેવી લીડ રોલમાં હતી. અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાની સુપરહિટ ફિલ્મ આનંદ જેવી સ્ટોરી ખબરદારમાં હતી.

સાઉથની ઈન્ડસ્ટ્રીના પ્રોડયુસર્સ આ ફિલ્મ બનાવી રહ્યા હતા. ફિલ્મમાં અમિતાભ બચ્ચને ગંભીર પ્રકૃતિના ડોકટરનો રોલ કર્યો હતો અને મનમોજી દર્દીના રોલમાં કમલ હાસન હતા. બચ્ચને અધવચ્ચે ફિલ્મ પડતી મુક્તાં એવી ચર્ચા ચાલી હતી કે, ફિલ્મમાં કમલ હાસનને વધારે મોટો અને અસરકારક રોલ અપાયો હોવાનું લાગતાં તેમણે ફિલ્મ છોડી દીધી હતી.

 

You Might Also Like

આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…

દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે

રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા

Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો

TAGGED: amitabhbachchan, KAMALHASSAN, projectk
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધાર્મિક સંસ્થાઓની કર મુક્તિના નિયમોમાં ફેરફાર: બે લાખથી વધુ દાન મળે તો દાતાની વિગત જાહેર કરવી પડશે
Next Article વનડે વર્લ્ડ કપ 2023ની ટ્રોફી અંતરિક્ષમાં લૉન્ચ કરવામાં આવી: અમદાવાદમાં કરાયું સફળ લેન્ડિંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર
એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !
પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર
હકીકત આવી પણ હોઈ શકે !
‘મારું હિત કર્યું એટલે સારા અને અહિત કર્યું એટલે ખરાબ’ એ ‘અહમ્’ની ઓળખ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મનોરંજન

દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનોરંજન

રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?