આ સેમિનારમાં તમામ મેકેનિક સ્ટાફ , ડ્રાઇવર , ક્ધડક્ટર , વહીવટી સ્ટાફ , અપ્રેન્ટિસ સ્ટાફને પેસિવ સ્મોકિંગથી થતાં નુકસાન તેમજ તમાકુ વિરોધી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સી.ઓ.ટી.પી.એ-2003 કાયદા વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલમાં ફરજ બજાવતા સોશિયલ વર્કર દ્વારા ઉપસ્થિત સર્વેને વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન આપી અને એપ્રેન્ટિસ અને મેકેનિક સ્ટાફને પ્રોત્સાહક ગિફ્ટનું વિતરણ કરવામાંઆવ્યુંહતું.
Follow US
Find US on Social Medias