બોલિવૂડનાં જાણીતા અભિનેતા આદિત્ય પંચોલીએ રાજકોટમાં પુજારા ટેલિકોમ ખાતે યોગેશભાઈ પુજારાની મુલાકાત લીધી હતી.
પુજારા ટેલિકોમ પરિવાર સાથે આદિત્ય પંચોલીને મૈત્રીપૂર્ણ સંબંધો હોય આદિત્ય પંચોલીએ રાજકોટ પુજારા ટેલિકોમની મુલાકાત લઈ યોગેશભાઈ પુજારા સાથે ટેકનોલોજી વિષયક ચર્ચા-વિચારણા કરી હતી.
આદિત્ય પંચોલીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. યોગેશભાઇ પુજારા દ્વારા આદિત્ય પંચોલીને ભેટ પણ આપવામાં આવી હતી.
- Advertisement -
પુજારા ટેલિકોમની કામગીરીથી વ્યવસ્થાથી આદિત્ય પંચોલી અભિભૂત થયો હતો અને યોગેશભાઇને પુજારા ટેલિકોમના સુંદર મેનેજમેન્ટ માટે અભિનંદન પણ પાઠવ્યાં હતાં.