રાજકોટ- કોટડા સાંગાણીની આઇટીઆઇમાં ભરતીસત્ર ઓગષ્ટ ૨૦૨૧માં પ્રવેશ મેળવવા માટે રસ ધરાવતા ધો.૧૦ પાસ માટે કોપા, ફિટર, મિકેનિક ડીઝલ એન્જિન તથા ધો. ૮ પાસ માટે વાયરમેન અને વેલ્ડર ટ્રેડમાં ઓનલાઇન ફોર્મ ભરવાનું તથા સંસ્થા ખાતે રજીસ્ટર કરાવવાનું શરૂ થઇ ગયુ છે. રસ ધરાવતા ઉમેદવારોએ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા, કોટડા સાંગાણી-ભાડવા રોડ, સુર્યમુખી હનુમાન મંદિર પાસે, કોટડા સાંગાણી ખાતે રૂબરૂ અથવા ફોન નં. ૦૨૮૨-૭૨૭૬૦૫૦ ઉપર સવારે ૧૦ થી ૪ કલાક દરમિયાન સંપર્ક સાધવો. ઓનલાઇન ફોર્મ ભરવા https://itiadmission.