By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી
    1 hour ago
    દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
    2 hours ago
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    2 days ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    2 days ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતનું ટેન્શન વધ્યું, અધિકારી શું કહે છે?
    2 hours ago
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    23 hours ago
    ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો
    23 hours ago
    પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!
    23 hours ago
    મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    2 hours ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    2 hours ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    2 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    2 days ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    24 hours ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    4 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    5 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    6 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાની ભવ્ય જીત તો કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાએ ભગવો લહેરાવ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાની ભવ્ય જીત તો કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાએ ભગવો લહેરાવ્યો
ગુજરાત

વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાની ભવ્ય જીત તો કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાએ ભગવો લહેરાવ્યો

Khaskhabar Editor
Last updated: 2025/06/23 at 12:58 PM
Khaskhabar Editor 9 months ago
Share
3 Min Read
SHARE

કડી, વિસાવદરઃ આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાની ભવ્ય જીત થઈ છે. સાત રાઉન્ડ સુધી ભારતીય જનતા પાર્ટી લીડમાં ચાલતી હતીં પરંતુ આઠમાં રાઉન્ડ બાદ આમ આદમી પાર્ટીએ રફ્તાર પકડી લીધી હતી. ગોપાલ ઇટાલીયા વિસાવદર બેઠક પર ભારે બહુમતીથી જીત મેળવી છે. આ બેઠક જીતવા માટે આમ આદમી પાર્ટીએ સારી એવી મહેનત પણ કરી હતી. 

કડી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો શરૂઆતથી એટલે કે પહેલા રાઉન્ડથી જ ભારતીય જનતા પાર્ટી લીડમાં ચાલતી હતી. આમ આદમી પાર્ટીની ઉમેદવારે તો 10 રાઉન્ડ બાદ હાર પણ સ્વીકારી લીધી હતી. કડીમાં ભાજપને રેકોર્ડ બ્રેક લીડ સાથે રાજેન્દ્ર ચાવડાએ જીત મેળવી છે. કડીમાં ભાજપ રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર કડીમાં ભગવો લહેરાવ્યો છે. જેથી કડીમાં ભાજપ અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે. ભાજપને કુલ 98,836 મત મળ્યા છે. જ્યારે સામે કોંગ્રેસના રમેશ ચાવડાને 59,932 મત મળ્યા છે. આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને માત્ર 3,077 મત મળ્યા હતા, અને 1,692 મત NOTA ને મળ્યા હતાં. જેથી કડીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, બન્ને બેઠકો પર કોંગ્રેસની હાલત ખૂબ ખરાબ જોવા મળી છે.

મતગણતરી ચાલી રહી છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. વિસાવદરમાં સવારે 10 વાગ્યાથી ગોપાલ ઈટાલીયા આગળ હતા જ્યારે 10 વાગ્યા બાદ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ આગળ ચાલી રહ્યાં છે. વિસાવદરમાં 14 રાઉન્ડની મતગણતરીમાં ભાજપને 37,417 મત, કોંગ્રેસને 4017 મત અને આમ આદમી પાર્ટીને 47,095 મત મળ્યાં હતાં. અંતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા વિસાવદર બેઠક પર ભવ્ય જીત થઈ છે.

કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની ભવ્ય જીત

- Advertisement -

કોંગ્રેસ વિસાવદર બેઠક પર 10 હજાર મત પણ મેળવી શકી નથી. કોંગ્રેસ માટે આનાથી મોટી હાર બીજી કઈ હોઈ શકે. કોંગ્રેસ પાર્ટી પરથી અત્યારે લોકોને વિશ્વાસ સાવ ઓછો થઈ ગયો છે. કડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા ભાજપને હરાવવામાં નિષ્ફળ રહ્યાં છે. 18 રાઉન્ડમાં કોંગ્રેસને 48,435 મત મળ્યા હતા. જ્યારે વિસાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયાએ લોકોનો વિશ્વાસ જીતી શક્યા નથી. નીતિન રાણપરીયાને તો લોકોએ 10 હજાર મત પણ નથી આપ્યાં. જેથી વિસાવદરમાં કોંગ્રેસની આ ખૂબ જ શરમજનક હાર છે.

You Might Also Like

યુદ્ધની સિરામિક ઉદ્યોગ પર અસર: ગેસ કટોકટી મુદ્દે એસોસિએશને મુખ્યમંત્રી સાથે કરી બેઠક

નવા વેગડવા ગામે વીજ તણખલાથી 20 વીઘા ઘઉંનો પાક ભસ્મ: ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો

રાજકોટ મનપાએ બાંધકામ ફીમાં હપ્તા પદ્ધતિ મંજૂર કરી: ₹50 લાખથી વધુની રકમમાં રાહત

પાળ ગામે જખરાપીર દાદાની જગ્યામાં શ્રીરામચરિતમાનસ રામ પારાયણ કથા

અઈંથી હૃદયના અનિયમિત ધબકારા તરત પકડાશે !

TAGGED: AAP's Gopal Italia, BJP's Rajendra Chavda, Kadi, visavadar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇઝરાયલી હુમલામાં 950 ઈરાનીઓના મોત, તેહરાન દ્વારા બદલો લેવાની પ્રતિજ્ઞા, અમેરિકા એલર્ટ
Next Article Operation Sindhu: ઈરાનથી 285 સ્થળાંતર કરનારાઓને લઈને વિમાન દિલ્હી પહોંચ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી ઓલ ટાઈમ હાઈથી 1.44 લાખ સસ્તી, સોનું પણ તૂટ્યું
ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતનું ટેન્શન વધ્યું, અધિકારી શું કહે છે?
સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

યુદ્ધની સિરામિક ઉદ્યોગ પર અસર: ગેસ કટોકટી મુદ્દે એસોસિએશને મુખ્યમંત્રી સાથે કરી બેઠક

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
મોરબી

નવા વેગડવા ગામે વીજ તણખલાથી 20 વીઘા ઘઉંનો પાક ભસ્મ: ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

રાજકોટ મનપાએ બાંધકામ ફીમાં હપ્તા પદ્ધતિ મંજૂર કરી: ₹50 લાખથી વધુની રકમમાં રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?