ગીર સોમાનાથ સુરતથી દ્વાદશ જ્યોતિર્લિંગ, ચારધામ સહિત નેપાળની 25 હજાર કિમીની બાઈકયાત્રાએ નીકળેલ સુતરના ફોટોગ્રાફર પ્રદીપ જીયાણી યુવાન આજરોજ 400 કિમીનું અંતર કાપી સોમનાથ આવી પહોંચ્યો હતો.આ તકે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ વેરાવળ ફોટોગ્રાફર એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ ચોલરા, ભરતભાઈ સોની, કરણભાઈ ચોલેરા સહિતનાઓએ તેમને વિદાય આપી હતી અને સોમનાથ મહાદેવની કૃપાથી યાત્રા સુખરૂપ સંપન્ન થાય તેવી ભોળાનાથ પાસે પ્રાર્થના કરી હતી.
સુરતથી 25 હજાર કિમીની બાઈકયાત્રાએ નીકળેલા ફોટોગ્રાફર યુવાને સોમનાથ મહાદેવના દર્શન કર્યા
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/05/13.gif)
Follow US
Find US on Social Medias