હાર્દિક ઝાલા નામનો ભાજપના કાર્યકર વેરાવળના ઘીવાલા સ્કૂલના બુથ નંબર 77માં બેલેટ યુનિટ અને વિવિપેટ યુનિટનો વીડિયો ઉતારી વાઇરલ કરતા ઝડપાયો. પ્રિસાઈડિંગ ઓફિસરે પોલીસ ફરિયાદ નોંધાવતા વેરાવળ પોલીસે ભાજપ કાર્યકર હાર્દિક ઝાલા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી. જાહેરનામા ભંગ બદલ કલમ 188 અને RP એક્ટ કલમ 128 મુજબ કાર્યવાહી કરી.
યુવા ભાજપ જિલ્લા મહામંત્રી મતદાન મથકમાં વિડીયો ઉતારતા ઝડપાયો

Follow US
Find US on Social Medias