By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અફઘાનિસ્તાને પણ ઈસ્લામબાદ સુધી હવાઈ હુમલા કર્યા, પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ લીધા નિશાને
    20 minutes ago
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    1 day ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    1 day ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    2 days ago
    UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકાતામાં 5.5ની તીવ્રતાનો ભારે ભૂકંપ: લોકો ડરને લીધે ઘર-ઓફિસોની બહાર દોડ્યા
    1 hour ago
    મોદી સરકાર આપી રહી છે ક્રેડિટ કાર્ડ, જે ડાયરેક્ટ UPI સાથે લિન્ક, જાણો કોને મળશે ફાયદો
    2 hours ago
    મિત્રો કે સગાં લોન લેતા હોય તો સહી કરતાં પહેલા ચેતજો! લોન ગેરંટર અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
    2 hours ago
    દુનિયાના નંબર-1 નેતા બન્યા PM મોદી!
    23 hours ago
    ભારત-ઈઝરાયલ વચ્ચે આજે મોટી ડિફેન્સ ડીલની શક્યતા
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    2 hours ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 day ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    2 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    4 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેશોદ નજીક અકસ્માતમાં રાણિંગપરાનાં છાત્રનું મોત નિપજ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > કેશોદ નજીક અકસ્માતમાં રાણિંગપરાનાં છાત્રનું મોત નિપજ્યું
જુનાગઢ

કેશોદ નજીક અકસ્માતમાં રાણિંગપરાનાં છાત્રનું મોત નિપજ્યું

Khaskhabar Editor
Last updated: 2022/04/20 at 3:52 PM
Khaskhabar Editor 4 years ago
Share
1 Min Read
SHARE

બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

ખાસ-ખબર સંવાદદાતા

- Advertisement -

કેશોદનાં અજાબ રોડ ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક છાત્રનું મોત થયું હતું. જયારે અકસ્માતમાં ટ્રક પણ પલ્ટી મારી ગયો હતો. બનાવની મળતી વિગત મુજબ કેશોદના અજાબ રોડ પર અક્ષયગઢ નજીક અજાબ તરફ જઈ રહેલા ટ્રકે કેશોદ તરફથી ડબલ સવારી બાઈકમાં કેશોદ તરફથી આવતા હતા. ત્યારે વળાંકના કારણે ટ્રકે બાઈકને ઠોકર મારી દીધી હતી. જેથી બાઈક સવાર બંને ફંગોળાઈ ગયા હતા. અને પ્રતાપ ભગવાનજીભાઈ સોલંકી ફાગળીવાળાને ગંભીર ઇજા પહોંચી હતી.જયારે રાણીંગપરાથી પરીક્ષા આપવાં કેશોદ આવતાં દિવ્યેશ ધીરૂભાઇ ડાભી નામના છાત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જો કે, 108ની ટીમને જાણ થતા તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડયાં હતાં. પરંતુ હોસ્પિટલે ફરજ પર હાજર તબીબે છાત્રને મૃત જાહેર કર્યો હતો. જયારે અકસ્માત સમયે ટ્રક ડ્રાઇવરે સ્ટેયરિંગ પર કાબું ગુમાવતાં ટ્રકે પલ્ટી મારતાં વોકળામાં પડ્યો હતો. જેને લઈ વીજ પોલ ધરાસાયી થતાં તાર નીચે આવતાં ટ્રાફિક જામ થયો હતો.

You Might Also Like

જૂનાગઢ ભાજપ મહિલા મોરચાના પ્રમુખના પુત્રએ પ્રમુખો સામે લગાવ્યા ગંભીર આક્ષેપ

આઝાદીના દાયકાઓ પછી પણ 18મી સદીમાં જીવતું હસ્નાપુર ગામ

તાલાલાનાં જાવંત્રી ગીર ગામના જમીન વિવાદમાં સળગી ગયેલાં વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત

20 લાખની ખંડણી અને ધમકીના કેસમાં કીર્તિ પટેલની ઉદયપુરથી ધરપકડ

ત્રિવેણી નજીક ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે 2000થી વધુ સાધુ સંતો પધારશે: તૈયારીઓ પૂરજોશમાં

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ જિલ્લામાં સર્વરોગ નિદાન-સારવાર મેગા કાર્યક્રમમાં 638 લાભાર્થીએ સારવાર લીધી
Next Article ઉના, કોડીનાર નર્સરીમાં આંબાની કલમ, નાળિયેરીનાં રોપા નજીવા દરે ઉપ્લબ્ધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાને પણ ઈસ્લામબાદ સુધી હવાઈ હુમલા કર્યા, પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ લીધા નિશાને

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
40 દિવસ સુધી મંગળ અને રાહુએ અંગારક યોગ બનાવતા નોકરી-રોકાણ અને યાત્રામાં રાખવી પડશે ખાસ કાળજી
છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ
AIને કારણે 4000 કર્મચારીઓની નોકરી ગઇ, જેક ડોર્સીના નિર્ણયથી સિલિકોન વેલીમાં ખળભળાટ
4 કારણો જેના લીધે ભારતીય શેરબજારમાં અચાનક મોટો કડાકો બોલાયો, 3 લાખ કરોડ ધોવાયા!
કોલકાતામાં 5.5ની તીવ્રતાનો ભારે ભૂકંપ: લોકો ડરને લીધે ઘર-ઓફિસોની બહાર દોડ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

જૂનાગઢ ભાજપ મહિલા મોરચાના પ્રમુખના પુત્રએ પ્રમુખો સામે લગાવ્યા ગંભીર આક્ષેપ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
જુનાગઢ

આઝાદીના દાયકાઓ પછી પણ 18મી સદીમાં જીવતું હસ્નાપુર ગામ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
જુનાગઢ

તાલાલાનાં જાવંત્રી ગીર ગામના જમીન વિવાદમાં સળગી ગયેલાં વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?