ખાસ-ખબર સંવાદદાતા
કોંગ્રેસ નાં રાહુલ ગાંધીજી દ્વારા ગુજરાતની પ્રજાના હિતના ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ લોકોની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરવા અંગે આંઠ વચનોની પત્રિકા લોકોને અર્પણ કરવામાં આવ્યું છે. વેરાવળ ખાતે ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાની હેઠળ વેરાવળ શહેરમાં આવેલ રેયોન કંપનીના વર્કરો, કર્મચારીઓ અને લેબરોને મારૂ બૂથ મારૂ ગૌરવ સાથે આઠ વચનોની પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું.
વેરાવળમાં કોંગ્રેસ દ્વારા આઠ વચનોની પત્રિકાનું વિતરણ કરાયું
