ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણના મંડોર ગામે આધેડ પર દીપડાનો હુમલો કર્યો જેમાં દીપડાએ અચાનક હુમલો કરતા જેસાભાઈ મકવાણા ઉ.55 નામના વ્યક્તિ ને ગંભીર ઇજાઓ સાથે વેરાવળ હોસ્પિટલ ખાતે ખસેડાવામાં આવ્યા હતા જયારે મંડોર ગામ અને આસપાસના વિસ્તારોમાં અનેક દીપડાઓ હોય ત્યારે ખેતરમાં કામ કરવું કઠિન બન્યું છે. વન વિભાગ તાકીદે ઝડપી લે તેવી માંગ કરી હતી.
પ્રભાસ પાટણના મંડોર ગામે આધેડ પર દીપડાએ કર્યો હુમલો
