ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક મોટી દુર્ઘટના બની છે. આઇટીબીપી 12 સૈનિકોને લઇ જતી બસ ખાણમાં પડી ગઇ છે. ચંપાવત જિલ્લામાં ટનકપુર- પિથૌરગઢ હાઇવે પર આ દુર્ઘટના બની છે.

- Advertisement -
મળેલી જાણકારી મુજબ, આ દુર્ઘટનાની સુચના મળતા રાહત અને બચાવ દળ સ્થળ પર પહોંચી ગયો, અને રેસ્કયુ ઓપરેશન ચાલુ કરી દિધું. જો કે અત્યાર સુધીમાં કોઇ પણ પ્રકારની જાનમાલના નુકસાનની ઘટના સામે આવી નથી.



