જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં દીપડાઓનો આંતક વઘ્યો છે ત્યારે ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે એવા સમયે વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દિપડાના ભય વચ્ચે દિપડાને પકડવા વનખાતાએ હાથ ધરેલ પ્રયાસો વચ્ચે ગઈ રાત્રીના શાપુર સર્વોદય આશ્રમ પાછળના અવાવરું જગ્યાએથી અહીં મુકેલ પાંજરામાં દિપડો પુરાઈ જતા વનવિભાગના કર્મચારીઓએ અમરાપુર એનિમલ કેર ખાતે મોકલી આપેલ છે આ નર દીપડો આશરે 10 થી 12 વર્ષનો હોવાનું જણાવ્યું હતું હજી પણ આ વિસ્તરોમાં દિપડાના આંટાફેરા હોય વનવિભાગ દ્વારા વધુ પાંજરા મુકવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
શાપુરના સીમ વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો
You Might Also Like
Follow US
Find US on Social Medias