ખાસ-ખબર સંવાદદાતા
ટ્રાફિક બ્રાન્ચ અને છઝઘ ના સંયુક્તક્રમે માર્ગ સલામતી અંગે રોજર્સ મોટર સર્વિસ પ્રા.લી.મુકામે પો.ઈન્સ.વી. આર. રાઠોડ તથા છઝઘ ઇન્સ્પેક્ટર કેતન ખપેડ તથા નિવૃત છઝઘ ઇન્સ્પેક્ટર જે.વી. શાહ દ્રારા ટેક્નિકલ સ્ટાફ ને ટ્રાફિક ના નિયમોનું પાલન કરવાનું તેમજ અકસ્માતનુ પ્રમાણ ઘટાડવા માટે સૂચના કરેલ તેમજ ટ્રાફિકના નિયમોના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવેલ હતુ.