ખાસ-ખબર સંવાદદાતા
ગુરુવારે સાંજે ઠઠઊ સ્ટાર બ્રે વાયટનું 36 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું છે. ભૂતપૂર્વ ચેમ્પિયનના નિધનથી સમગ્ર કુસ્તી જગતને હચમચાવી દીધું હતું. ઠઠઊ દ્વારા શુક્રવારે સવારે 5 વાગ્યાની આસપાસ આ માહિતી શેર કરવામાં આવી હતી. આ પછી, કંપનીના ચીફ ક્ધટેન્ટ ઓફિસર ટ્રિપલ એચએ પણ સમાચારની પુષ્ટિ કરી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને શોક સંદેશ લખ્યો હતો. ટ્રિપલ એચ એ ભારતીય સમય અનુસાર સવારે લગભગ 4 વાગે ટ્વિટ કરીને આ સમાચારની પુષ્ટિ કરી હતી.
WWEના સ્ટાર રેસલર બ્રે વાયટનું 36 વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન
