રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે પીઆઈબીએ બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ ફિલ્મ એવોર્ડ સહિત અનેક કેટેગરીના વિનર્સની યાદી જાહેર કરી છે. જ્યુરીના નિર્ણય અનુસાર બેસ્ટ એક્ટર એવોર્ડ અલ્લુ અર્જુનને ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝ માટે આપવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય એકતા પર બેસ્ટ ફિલ્મ માટે બેસ્ટ નરગીસ દત્ત એવોર્ડ – ધ કાશ્મીર ફાઇલ્સ
- Advertisement -
બેસ્ટ ફેમસ ફિલ્મ – RRR
#69thNationalFilmAwards | 'RRR' wins the Award for Best Popular Film Providing Wholesome Entertainment, announces director Ketan Mehta pic.twitter.com/khuKeT9VFw
— ANI (@ANI) August 24, 2023
- Advertisement -
બેસ્ટ ફીચર ફિલ્મ – રોકટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટ
બેસ્ટ મ્યુઝીક ડાયરેકશન – પુષ્પા / આરઆરઆર
બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ – ગંગુબાઈ કાઠિયાવાડી
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર – સરદાર ઉધમ સિંહ
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇનર – સરદાર ઉધમ સિંહ
બેસ્ટ એડીટીંગ – ગંગુબાઈ કાઠિયાવાડી
બેસ્ટ સિનેમેટોગ્રાફી – સરદાર ઉધમ સિંહ
#69thNationalFilmAwards | 'The Kashmir Files' wins Nargis Dutt Award for Best Feature Film on National Integration, director Ketan Mehta announces pic.twitter.com/GEHofkde6P
— ANI (@ANI) August 24, 2023
બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ – પલ્લવી જોશી (ધ કાશ્મીર ફાઇલ્સ)
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર – પંકજ ત્રિપાઠી (મિમી)
બેસ્ટ ચાઈલ્ડ એક્ટર – ભાવિન રબારી
#69thNationalFilmAwards | Film 'Shershaah' wins the Special Jury Award – announces director Ketan Mehta pic.twitter.com/6yvjYx94NR
— ANI (@ANI) August 24, 2023
બેસ્ટ એક્ટ્રેસ – આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી), કૃતિ સેનન (મિમી)
બેસ્ટ એક્ટર – અલ્લુ અર્જુન (પુષ્પા ધ રાઇઝ)
બેસ્ટ ડાયરેકશન – નિખિલ મહાજન (ગોદાવરી – ધ હોલી વોટર)