સુરત માં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા મહેશ અણઘણે કોર્પોરેટર તરીકે ચૂંટાયાનાં ૪૮ કલાક માં જ જોરદાર પરચો આપતાં તેમની પ્રશંસા થઈ રહી છે ચૂંટણી પૂરી થતાની સાથે જ કોર્પોરેટરે સેવાનું કામ શરૂ કરીને ૨૪ કલાકમાં જ રસ્તાનું કામ પૂરું કરાવી ને સૌની પ્રશંસા મેળવી છે સુરતને સાચા નગરસેવક મળ્યાં છે એવી કોમેન્ટસ લોકો કરી રહ્યાં છે વોર્ડ નંબર:૩ ના કોર્પોરેટર મહેશ અણઘણે તાત્કાલિક રસ્તાનું કામ પૂરું કરાવ્યું છે આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટર મહેશ અણઘણે લોકસેવાનાં કામો શરૂ કરતાં જનતા ખુશ છે મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણીમા જીત્યાનાં ૪૮ કલાકમાં જ રસ્તાનું કામ પૂરું થતાં લોકોએ આ કોર્પોરેટરને વધાવી લીધા હતાં
ક્રિશાંગ ગાંજાવાલા-સુરત


