વેરાવળમાં આમ તો પતંગ ચગાવવાથી લોકો દૂર રહે છે પરંતુ કેટલાક વર્ષથી સરકારના પ્રયાસો, ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલ વગેરે યોજાતા હોવાથી આકાશમાં પતંગો ચગતા દેખાય છે. મકરસંક્રાંતિ ના દિવસે ચોપાટી પર લોકોએ સારા પવનની ગતિ હોવાથી પતંગ ચગાવવાનો આનંદ ઉઠાવ્યો હતો તો સવારે ઓછી અને બપોર બાદ ઘરના અગાશીઓ પર ઘણા લોકો પતંગ ચગાવતા જોવા મળ્યા હતા.
વેરાવળ ચોપાટી ઉપર માનવ મહેરામણ ઉમટ્યું, લોકોએ આનંદભેર ઉત્તરાયણ ઉજવી

Follow US
Find US on Social Medias