અકસ્માત કાર અને બાઈક વચ્ચે સર્જાયો. રોંગ સાઇડથી આવતા બાઇકચાલકને કારે અડફેટે લીધો હતો. અકસ્માતમાં બાઈકચાલક અને કારમાં સવાર બે લોકો ગંભીર રીતે ઘાયલોને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા અકસ્માત બાદ કાર અને બાઈક બંને પાસેના ખેતરમાં જાય પડ્યા હતા. કાર અને બાઈક ના કૂચેકૂચા થયા હતા.
જગદીશ સોલંકી અરવલ્લી.


