– રાજસ્થાનના પાલીમાં મોટી રેલ દુર્ઘટના, અનેક ટ્રેનો કરાઇ ડાયવર્ટ
રાજસ્થાનમાં દુર્ઘટના
રાજસ્થાનના પાલીમાં બાંદ્રા ટર્મિનસથી જોધપુર જતી સૂર્યનગરી એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. રાતે લગભગ 3.27 વાગ્યાની આસપાસ આ ઘટના થીઆ જે બાદ રેલવે તંત્રમાં હડકંપ મચી ગયો હતો. જોકે કોઈ જાનહાનિની સૂચના મળી રહી નથી.
- Advertisement -
CPRO દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર જયપુર હેડક્વાર્ટરથી ઉચ્ચ અધિકારીઓને સમગ્ર મામલો સોંપવામાં આવ્યો છે અને ઘટનાસ્થળે જવા માટે પણ અધિકારીઓ રવાના થઈ ગયા છે.
Pali, Rajasthan | 8 coaches of Bandra Terminus-Jodhpur Suryanagari Express train derailed between Rajkiawas-Bomadra section of Jodhpur division at 3.27am today. No casualty reported. An accident relief train has been dispatched from Jodhpur by Railways:CPRO, North Western Railway
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 1, 2023
- Advertisement -
અકસ્માતના કારણે 12 ટ્રેનોને ડાયવર્ટ કરી દેવામાં આવી છે, જ્યારે બે ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે.
રેલવે દ્વારા મુસાફરોના પરિજનો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે, જેમઆઆ 138 અને 1072 પર ફોન કરી શકાશે.
આ સિવાયના નંબર, જોધપુરના હેલ્પલાઈન નંબર:
0291- 2654979(1072)
0291- 2654993(1072)
0291- 2624125
0291- 2431646
11 coaches were impacted due to derailment of Bandra Terminus-Jodhpur Suryanagari Express train. No casualties reported yet. Higher officials have reached spot. Buses have been arranged for stranded passengers so that they can reach their destinations: CPRO, North Western Railway pic.twitter.com/U4ZoM1YlrI
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 2, 2023
પાલી મારવાડ માટેના હેલ્પલાઈન નંબર:
0293- 2250324
ANI દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર મારવાડ જંકશનથી માત્ર પાંચ મિનિટ બાદ જ ટ્રેનમાં વાઇબ્રેશનનો અવાજ આવ્યો અને બે થી ત્રણ મિનિટ બાદ ટ્રેન રોકાઈ ગઈ. મુસાફરો નીચે ઉતર્યા તો જોયું કે પાટા પરથી ડબ્બા ઉતરી ગયા, તાત્કાલિક ઍમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ હતી.