ગોંડલ તાલુકાના દાળિયા ગામે રહેતા સંજયભાઈ કાળુભાઇ પરમાર (ઉંમર વર્ષ 30) પોતાની ઇકો કાર લઇ પસાર થઇ રહ્યા હતા ત્યારે રવિ ઉર્ફે ભૂરો દિનેશભાઈ ટોડીયા પોતાના માલઢોર લઈ સામેથી આવતો હોય મારા ઢોર ને તે ગાડી કેમ લગાડી તેવું કઈ ગાળો ભાંડી ઢીકા પાટું નો માર મારી હાથમાં ઢોર ચરાવવાની લાકડીનો ઘા મારી હાથમાં ફ્રેકચર કરી નાખી ઇજા પહોંચાડતાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ipc કલમ 325 323 504 જીપીએફ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી
દાળિયા ગામે કાર ચાલકને પશુપાલકે માર માર્યો
Follow US
Find US on Social Medias


