ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાન સભા ચૂંટણી 2022 સબબ પેટ્રોલીંગ દરમિયાન વેરાવળ આરાધના ટોકીઝ પાસેથી સોમનાથ મરીન પોલીસે બે ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપી ગુલામ હુશેનભાઇ તુર્ક છેલ્લા આઠેક વર્ષથી નાસતો ફરતો હોય તેને પકડી પાડી સીઆરપીસી મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
વેરાવળ 8 વર્ષથી નાસતો ફરતો શખ્સ ઝડપાયો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/11/veraval-8-varsh-nasto-aaropi.jpg)