મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામમાં નવી મસ્જિદનુ આજે ઈફતેતાહ કરવામાં આવેલ
તે ઈફતેતાહ પોગ્રામ ની અદર ભાઈચારા નો માહોલ પણ જોવા મળેલ.
આ કાર્યક્રમની અંદર ગામનાં દરેક સમાજના આગેવાનો જોડાયા હતા સાથે ગામના સરપંચ શ્રી ધનજીભાઇ પોતે પાતાનુ ઉતબોધન પણ આપ્યુ અને તમામ કપાયા મુસ્લિમ સમાજના લોકો નો આભાર પણ માન્યો. સાથે મોટા કપાયા મુસ્લિમ સમાજ વતી હિન્દુ મુસ્લિમના તમામ આગેવાનો નુ સાલ અને સન્માનપત્ર આપીને સન્માન પણ કરવામાં આવેલ .
- Advertisement -
આ કાર્યક્રમમાં ની અદર મુખ્ય મહેમાન હતા પીર મુફ્તી એ કરછ હાજી સૈયદ એહમદશાહ બાવા ના નેક ફરજન હાજી સૈયદ અનવરશાહ બાવા તેમને પણ પોતાનુ ઉતબોધન આપ્યુ અને તમામ મોટા કપાયાના ગ્રામ જનોને સદેશ પણ આપેલ “આપણે ઈન્સાન છીએ હમેશા એવા કામો કરો જેથી ઈશ્વર અલ્લાહ રાજીથાય હમેશા સાથે હિન્દુ મુસ્લિમ મળીને રહો એકતામા અનેકતા છે મજહબ નહી શીખાતા આપશ મે બેર રખના હિન્દી હે હમ હિન્દુસ્તાન વતન હમારા ” સાથે મસ્જિદ એક ખુદા નુ ઘર છે તેને બનાવવા માટે જેને પણ તન .મન.ધન થી મહેનત કરેલી તે સહુ નો આભાર સૈયદ હાજી અનવરશાહ બાવા દ્વારા વ્યકત કરેલ.
રિપોર્ટર સૈયદ રજાકશાહ ટોડીયા કચ્છ


