આ Covarscam ટેસ્ટ કોવિડ-19 કરનારા 8 હોટ-સ્પોટસ્ અને SARS-Cov-2 વાયરસને જુદા તારવી નાખી શકે તેમ છે
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાના વિજ્ઞાનીઓએ રેપીડ-કોવિડ-19 ટેસ્ટ શોધી કાઢ્યો છે. જે જઅછજ-ઈજ્ઞદ-2 ના વિવિધ વેરીયન્ટસને માત્ર કલાકોમાં જ જુદા તારવી શોધી શકે છે. યુનિવર્સિટી ઓફ ટેકસાસમાં સાઉથ વેસ્ટર્ન મેડીકલ સેન્ટરે 4,000 પેશન્ટસના સેમ્પલ્સ એકત્રિત કરી તેને ઈજ્ઞદયતિભફક્ષ દ્વારા ટેસ્ટ કર્યા હતા. જે સંશોધન ક્લિનિકલ કેમીસ્ટ્રીનાં જર્નલમાં તાજેતરમાં જ પ્રસિદ્ધ થયું છે. તેમાં બહુ ચોકસાઈ-પૂર્વક જઅછજ-ઈજ્ઞદ-2નાં વિવિધ વેરીયન્ટસને જુદા તારવવામાં આવ્યા છે.
- Advertisement -
આ માહિતી આપતા યુનિવર્સિટી ઓફ ટેકસાસ- સાઉથ વેસ્ટર્નના આસિસ્ટન્ટ પ્રોફેસર જેફરી સો રેલ્લેએ જણાવ્યું હતું કે : ”આ ટેસ્ટના ઉપયોગ દ્વારા અમે તે ’જૂથ’માં કયા વેરિયન્ટસ રહેલા છે, અને કોઈ નવું વેરિયન્ટ પણ ઉદભવ્યું છે કે કેમ તે જોઈ શકીએ છીએ. પ્રોફેસર સો-રેલ્લે આ સંશોધનના વરિષ્ઠ વડા છે.”
તેઓએ કહ્યું હતું કે તે ટેસ્ટ, દરેક પેશન્ટ કઈ રીતે તે ટ્રીટમેન્ટને પ્રતિભાવ આપે છે. તે પણ અમે નિશ્ચિત કરીએ છીએ. સાથે તે વિરેયન્ટ વિષે પણ માહિતી મેળવી શકીએ છીએ. આ પદ્ધતિ વિવિધ 8 પ્રકારો માટે સફળ રીતે કામયાબ થઈ છે. તે પેથોલોજી લેબ્સમાની પોવીમેરાસે ચેઈન રીએકશન પદ્ધતિ (ઙઈછ) ઉપર આધારિત છે.
સો રેલ્લેની ટીમે 4,000 કોવિડ પેશન્ટસનાં નાકનાં શ્લેષ્મ, એપ્રિલ-2021 થી ફેબુ્રઆરી 2022 સુધીમાં પ્રાપ્ત કર્યા હતા. જેમાં કોવિડના લક્ષણો ધરાવતા અને ન ધરાવતા તેવા સર્વને આવૃત્ત કરાયા હતા.
- Advertisement -
તેના પરિણામો ’ગોલ્ડ-સ્ટાન્ડર્ડ’ જેવા સ્પષ્ટ મળ્યા છે. તે ઉપરથી ડોકટર્સ, ક્રીટીકલી-ઈલ (ગંભીર રીતે માંદા) તેવા પેશન્ટને કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આપવી તે નક્કી કરી શકે તેમ છે.