21 જૂન યોગ દિવસને લઇ જૂનાગઢમાં તૈયારીઓ ચાલી રહી છે. યોગ દિવસ પહેલા એક 10 મિનીટની ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી રહી છે.જેને લઇ જૂનાગઢમાં મહત્વનાં સ્થાન પર તેનું શુટીંગ કરવામાં આવી રહ્યું છે.
- Advertisement -
જૂનાગઢનાં પવિત્ર દામોદરકુંડ પર યોગ અભ્યાસનું શુટીંગ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. જૂનાગઢનાં યોગગુરુ પ્રતાપ થાનકી લોકોને યોગ શીખવી રહ્યાં છે.