દિલ્હીમાં આગ લાગવાની ઘટના વારંવાર બની રહી છે. મુંડલા-નરેલા પછી ગુરૂવારના બવાનામાં એક ફેક્ટરીમાં ફરી ભીષણ આગ લાગી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ આગ થિનરની ફેક્ટરીમાં લાગી છે. ઘટનાની સુચના ફાયર બ્રિગેડને આપવામાં આવી. સુચના મળતા જ 17 ફાયર બ્રિગેડની ગાડીઓ આઘ બુઝાવવા આવી પહોંચી. જયારે પોલીસ કર્મીઓ લોકોને ઘટનાસ્થળેખથી ખસેડવા લાગ્યા.
- Advertisement -
મળેલી માહિતી મુજબ, થિનરની ફેક્ટરીમાં આગ લાગવાના કારણે હાલમાં કોઇ જાણકારી નથી. ઓફિસરોની ટીમ ઘટના સતત નજર રાખી રહ્યા છે. ફેકટરીમાંથી આગ ધુમાડાના ગોટે-ગોટા બહાર નીકળી રહ્યા છે.
Delhi | Fire breaks out in a manufacturing unit in Bawana Industrial Area, 17 fire tenders rushed to the site pic.twitter.com/a5XTlvWiFj
— ANI (@ANI) May 19, 2022
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, આ દિવસોમાં આગની વારંવાર જોવા મળી રહી છે. હાલમાં જ દિલ્હીના મુંડકામાં પણ 4 માળની બિલ્ડીંગમાં ભયાનક આગની ઘટના બની હતી. જેમાં 27 લોકોની મૃત્યુ થઇ ગઇ, જયારે કેટલાય લોકો ગાયબ થયા. મોડી રાત સુધી NDRFની ટીમ અને દિલ્હી ફાયર સર્વિસની ટીમ આગના ઠારવામાં લાગી રહી.
આ પછી MSDની 6 ટીમોને આ વિસ્તારમાં સર્વ કર્યો હતો. જો કે ઘટના પછી આોપ પ્રત્યારોપ ચાલ્યા હતા. જયારે ફાયર ચીફ સર્વિસએ કહ્યું કે, જે બિલ્ડીંગમાં આગ લાગી હતી, તેમાં ફાયર વિભાગની તરફથી NOC મળ્યું નથી.