કેટલાક દિવસોથી સતત વેચાવલી પછી બીએસસી શેર બજારમાં તેજી પાછી ફરી છએ. એક દિવસ પહેલા જ જબરદસ્ત ઉછાળ પછી આજ રોજ બીએસસીમાં કારોબારની સારા સમાચાર આવ્યા છએ. બીએસસી સેન્સેક્સના શરૂઆતના કારોબરમાં 54,000 અંકથી વધુ નિકળી ગયો. એનએસઇ નિફ્ટી પણ શરૂઆતના કારોબરમાં 16,350થી વધી ગયો છે.
- Advertisement -
બીએસસી આજે પ્રી-ઓપનમાં મજબૂત બની ગયો. પિરી-ઓપન સેશનમાં સેન્સેક્સ 230 અંકથી વધી ગયો હતો. જો કે, એસજીએક્સ નિફ્ટી ફ્યૂચર શરૂઆતમાં નબળા કે ફ્લેટ રહેવાના સંકેતો આપી રહ્યા હતા. જાયરે સેશન ઓપન શયુ તો થોડી મીનિટોમાં જ કારોબારમાં જ સેન્સેક્સ 300 અંકથી વધીને 54,600 અંકથી વધી ગયો. સવારે 9:25 વાગ્યે સેન્સેક્સ 358 અંકથી મજબૂત થઇને 54,676 અંક પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી પણ 100 અંકથી વધીને 16,362 અંકની આસપાસ કારોબાર કરી રહ્યો હતો.
બીએસસી બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડા પછી જે લેવલ પર ખરીદદારીને સપોર્ટ મળી રહ્યા છએ. સતત વેચાણ પછઈ ઇન્વેસ્ટર્સ માની રહ્યા છે કે આ ક્વોલિટી સ્ટોકને પોર્ટફોલિયોમાં સમાવેશ કરવાનો સારો અવસર છે. જેથી બજારને સપોર્ટ મળશે. બીજી તરફ ગ્લોબલ માર્કટમાં પણ વધારો-ઘટાડો છે. એશિયાઇ બજારોની વાત કરીએ તો જાપાનના નિક્કી અને સ્ટ્રેટ ટાઇમ્સ વધારામાં છે, જયારે હોંગકોંગનું હૈંગસૈંગ અને ચીનનું શાંઘાઇ કંપોઝીટ સતત ગીરાવટમાં છે.