રાજકોટ અને હરિવંદના કોલેજનું ગૌરવ : દિવ્યનીલ વાઘેલા પર ચોતરફથી અભિનંદનની વર્ષા
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા આયોજિત આંતર કોલેજ લોન-ટેનિસ સ્પર્ધામાં હરિવંદના કોલેજના વિદ્યાર્થી વાઘેલા દિવ્યનીલે બીજો રેન્ક મેળવી હરિવંદના કોલેજ તથા વાઘેલા પરિવારનું ગૌરવ વધારેલ છે. વાઘેલા દિવ્યનીલની નેશનલમાં પસંદગી થવા બદલ કોલેજ પરિવાર તરફથી અભિનંદનની વર્ષા વરસી રહી છે.