CM અને મામલતદારને આવેદનપત્ર, બાઈક રેલી દ્વારા પ્રદર્શન
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદના સેવન્થ ડે સ્કૂલમાં ધો. 10ની સિન્ધી યુવતી તારલા નયન પર હુમલો થયા બાદ મોત નિપજ્યું હતું.ઘટનાનો વિરોધ ઉપલેટા સિન્ધી સમાજ દ્વારા કરવામાં આવ્યો. સભ્યોએ ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પર બાઈક રેલી કાઢી અને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે CMને મોકલવામાં આવેદનપત્ર રજૂ કર્યું હતું.