ગોળ અને તલમાં રહેલા તત્વો
ગોળમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને આયર્ન હોય છે તલમાં પ્રોટીન અને ફાઈબરની સાથે કેલ્શિયમ પણ હોય છે.
પાચનની સમસ્યાઓમાં રાહત
- Advertisement -
તલ અને ગોળમાં પુરતા પ્રમાણમાં ફાઈબર હોય છે. જે પાચન સંબંધિત સમસ્યાઓને દુર કરવામાં મદદરુપ થાય છે.
લોહીની ઉણપ દુર કરે
તલ અને ગોળમાં આયર્ન પુરતા પ્રમાણમાં જોવા મળે છે તલ અને ગોળ ખાવાથી લોહીની ઉણપ દુર થાય છે અને એનેમિયાનું જોખમ ઓછું થાય છે અને એનિમિયાનું જોખમ ઓછું થાય છે.
બ્લડ પ્રેશરમાં નિયંત્રણ
તલમાં મેગ્નેશિયમ પુરતા પ્રમાણમાં હોવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને હ્રદયને સ્વથ્ય રાખવામાં પણ મદદ મળે છે.
શરદી અને ખાંસીથી રાહત
- Advertisement -
તલ અને ગોળમાંથી બનેલા લાડુ ખાવાથી શરીર ગરમ રહે અને શરદી અને ખાંસીથી રાહત મળે છે.
વાળ અને ત્વચા માટે જરુરી
તલ અને ગોળ ખાવાથી વાળ ચમકતા રહે છે અને વૃઘ્ધત્વ પણ ઓછું થાય છે.