
હનુમાન મઢી ચોકનો બિનજરૂરી, સમસ્યારૂપ ટ્રાફિક પોઈન્ટ નિષ્ક્રિય કરવામાં આવે તો વાહનચાલકો, વેપારીઓ અને રાહદારીઓને રાહત મળશે
- Advertisement -

ઑટો સિગ્નલ મૉડ પર- પીળી લાઈટ ચાલું, લાલ-લીલી બંધ: ટ્રાફિક જામની અને અંધાધૂંધીની સમસ્યામાંથી લોકોને મળી રાહત: ટ્રાફિક સ્મૂધલી ચાલે છે



