By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    8 hours ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    8 hours ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    2 days ago
    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત : હોર્મુઝ ફરી ખુલશે
    2 days ago
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    1 day ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    4 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    4 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    5 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    8 hours ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    10 hours ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    2 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    5 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    4 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    5 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    9 hours ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    4 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    5 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    6 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રી નવદુર્ગા ગરબીમાં ચોથા-આઠમાં નોરતે સળગતા અંગારાઓ પર રમાય છે મશાલ રાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > શ્રી નવદુર્ગા ગરબીમાં ચોથા-આઠમાં નોરતે સળગતા અંગારાઓ પર રમાય છે મશાલ રાસ
ખાસ-ખબરગુજરાત

શ્રી નવદુર્ગા ગરબીમાં ચોથા-આઠમાં નોરતે સળગતા અંગારાઓ પર રમાય છે મશાલ રાસ

Khaskhabar Editor
Last updated: 2024/10/08 at 6:03 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ગરબીમાં ભાગ લેનાર પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી તેમજ લ્હાણી પણ નથી માંગવામાં આવતી

ખાસ-ખબર ન્યૂઝ ઉપલેટા

- Advertisement -

નવરાત્રી મહોત્સવ એટલે જગતજનની મા જગદંબાની આરાધના, સાધના તેમજ ભક્તિભાવ માટેનો વિશેષ તહેવાર એટલે નવરાત્રી ઉજવવામાં આવે છે.
આ નવરાત્રીમાં નવરાત્રી દરમિયાન રાસ ગરબાઓનું વિશેષ રૂપે આયોજન થતું હોય છે જેમાં આધુનિક યુગમાં અર્વાચીન ગરબા અને ડીજેના તાલ ઉપર અર્વાચીન રાસ ગરબા રમવામાં આવે છે ત્યારે આ આધુનિક યુગમાં પણ ઘણા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોની અંદર પરંપરાગત નવરાત્રી મહોત્સવનું આયોજન થતું હોય છે અને નવરાત્રિના પાવન પર્વની આધુનિક યુગમાં પણ અર્વાચીન ગરબાની સામે લોકોને વધુ આકર્ષણ કરતી પ્રાચીન રાસ ગરબીઓ પણ યોજાઇ રહી છે.

ઉપલેટા તાલુકાના નિલાખા ગામે જ્યારથી ગામની સ્થાપના કરવામાં આવી છે ત્યારથી લઈને આજદિન સુધી દર વર્ષે સમસ્ત ગામના સાથ અને સહકારથી ગામની એકમાત્ર ગરબી એટલે કે શ્રી નવદુર્ગા ગરબી મંડળનું દર વર્ષે આયોજન થતું હોય છે. આ ગરબીની વિશેષતા એ છે કે અહીંયા ગરબીની અંદર પરંપરાગત સાજિન્દાઓ અને લાઈવ ગાયક કલાકારો દ્વારા માતાજીના ગરબાઓ અને માતાજીની ભક્તિ માટેના ગરબાઓ ગાય અને સૌ કોઈ આ ગરબીની અંદર ભાગ લેનારા ખેલૈયાઓ માતાજીના સ્થાપનની ફરતે રાસ ગરબા રમતા નજરે પડે છે.

ઉપલેટાના નીલાખા ગામે વર્ષોથી ચાલતી અને એકમાત્ર ગરબીની વિશેષ વાત એ છે કે, આ ગરબીમાં ભાગ લેનાર પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. આ સાથે જ આ ગરબીના આયોજકો દ્વારા ક્યારે પણ કોઈપણ વ્યક્તિ પાસે ફંડ ફાળો કે ઇનામ વિતરણ અથવા લહણી વિતરણ માટે ઉઘરાણી કરવા માટે નીકળવાનો નિયમ નથી કારણ કે, અહીંયા ગામના લોકો તેમજ સેવાભાવી લોકો આ ગરબીમાં સ્વૈચ્છિક રીતે રોજનો હજારો રૂપિયાનો ફંડ ફાળો અને લ્હાણી સ્વેચ્છિક રીતે આપી જાય છે જે ગરબીના આયોજકો માટે ખૂબ સારી અને ફાયદાકારક બાબત છે.આ ગરબીમાં છેલ્લા ત્રણ વર્ષથી ખેલૈયાઓ દ્વારા વિશેષ રૂપે નવરાત્રીના ચોથા નોરતે અને નવરાત્રીના આઠમા નોરતે મસાલ રાસનું આયોજન કરવામાં આવે છે જ્યારે છેલ્લા બે વર્ષથી આ ગરબીની અંદર ઢાલ-તલવાર રાસનું પણ વિશેષ રૂપે આયોજન થાય છે ત્યારે આ ઢાલ તલવાર રસમાં પણ ઢાલ અને તલવારનો રાસ જ્યારે રજૂ કરવામાં આવે છે ત્યારે રાસ રમતી વખતે જ્યારે ઢાલ અને તલવાર અથડાય છે ત્યારે તણખલા પણ ઉદ્ભવે છે પરંતુ આ રાસ દરમિયાન અને પ્રેક્ટિસ દરમિયાન કોઈપણ વ્યક્તિને માતાજીની સાક્ષાત્કારની હાજરી હોવાથી ઈજા કે નુકસાન નથી થતું. જ્યારે મસાલા રાસની અંદર સળગતા અંગારા ઉપર જ્યારે મશાલ રાસ રજુ કરવામાં આવે ત્યારે પણ કોઈપણ ખેલૈયાને કોઈપણ પ્રકારની ઇજા કે નુકસાની પણ નથી થતી.

- Advertisement -

આ રાસ ક્યારે રજૂ કરવામાં આવે છે ત્યારે માતાજીની સાક્ષાત્કાર શક્તિ આ ગરબીમાં જોવા મળી રહી હોવાથી સૌ કોઈ લોકો આ ગરબીને નિહાળવા અને શક્તિના સાક્ષાત્ત દર્શન કરવા માટે બહોળી સંખ્યામાં ઉમટી પડે છે.

આ ગરબીમાં ભાગ લેતી દીકરીઓ હોય તેમને આયોજકો, સેવકો, દાતાઓ અને સ્વયંસેવકો દ્વારા રોજબરોજ રોકડની તેમજ વિવિધ વસ્તુઓની ખાણીપીણી સાહિતની તમામ વસ્તુઓની લ્હાણી વિતરણ કરવામાં આવે છે જ્યારે અંતિમ દિવસે આ ગરબીમાં ભાગ લેતી દીકરીઓને દર વર્ષે મોટા પ્રમાણમાં અનેક પ્રકારના ઈનામો અને ભેટ આપવામાં આવે છે.

You Might Also Like

રાજ્યમાંથી ઘી, તેલ-પનીર સહિત રૂ.5.89 કરોડનો જથ્થો ઝડપાયો

ભાવનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી: સૌરાષ્ટ્ર યુનિ.ના CCDC દ્વારા ૩૦ જૂનથી શરૂ થશે કોચિંગ વર્ગો

વિજ્ઞાન ક્ષેત્રે રાજકોટ વૈશ્વિક નકશા પર ચમકશેઃ સૌરાષ્ટ્ર યુનિ.માં આંતરરાષ્ટ્રીય પરિસંવાદ ‘રસાયણ-23’નું આયોજન

પાઈપલાઈન વગરના વિસ્તારોમાં ટેન્કરથી પાણી વિતરણ માટે રૂ. 11.50 કરોડ મંજૂર

TAGGED: Sri Navadurga Garbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદર: ઇ-ચલણ ભરવા માટે 5 દિવસની અંતિમ મુદ્દત, નહીંતર કાનૂની કાર્યવાહી થશે
Next Article RBIનો મહત્વનો નિર્ણય: સતત 10મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, MPC બેઠકમાં લેવાયો નિર્ણય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજ્યમાંથી ઘી, તેલ-પનીર સહિત રૂ.5.89 કરોડનો જથ્થો ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ભાવનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી: સૌરાષ્ટ્ર યુનિ.ના CCDC દ્વારા ૩૦ જૂનથી શરૂ થશે કોચિંગ વર્ગો
અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
વિજ્ઞાન ક્ષેત્રે રાજકોટ વૈશ્વિક નકશા પર ચમકશેઃ સૌરાષ્ટ્ર યુનિ.માં આંતરરાષ્ટ્રીય પરિસંવાદ ‘રસાયણ-23’નું આયોજન
પાઈપલાઈન વગરના વિસ્તારોમાં ટેન્કરથી પાણી વિતરણ માટે રૂ. 11.50 કરોડ મંજૂર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

રાજ્યમાંથી ઘી, તેલ-પનીર સહિત રૂ.5.89 કરોડનો જથ્થો ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ગુજરાત

ભાવનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી: સૌરાષ્ટ્ર યુનિ.ના CCDC દ્વારા ૩૦ જૂનથી શરૂ થશે કોચિંગ વર્ગો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?