આજરોજ ક્રાંતિવીર મંગલ પાંડેની ૧૯૪મી જન્મજયંતિ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે માન.મેયર ડી.પ્રદિપ ડવ, ડે.મેયર દર્શિતાબેન શાહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, સ્ટેન્ડિંગ કમિટી સભ્ય મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, સેનીટેશન ચેરમેન અશ્વિનભાઈ પાંભર, આરોગ્ય સમિતિ ચેરમેન ડૉ.રાજેશ્રીબેન ડોડીયા, એસ્ટેટ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન કંચનબેન સિધ્ધપુરા તથા કોર્પોરેટરઓ જીતુભાઈ કાટોડીયા, વિનુભાઈ સોરઠીયા, મગનભાઈ સોરઠીયા, બીપીનભાઈ બેરા, ચેતનભાઈ સુરેજા, રણજીતભાઈ સાગઠીયા તથા ડૉ.દર્શનાબેન પંડ્યા, પ્રીતીબેન દોશી, લીલુબેન જાદવ, કીર્તીબા રાણા, કંકુબેન ઉધરેજા, આશાબેન ઉપાધ્યાય, મિતલબેન લાઠીયા, અસ્મિતાબેન દેલવાડીયા, રૂચીતાબેન જોષી, દક્ષાબેન વાઘેલા, જયશ્રીબેન ચાવડા, મંજુબેન કુંગશીયા તથા અગ્રણીયઓ કાથડભાઈ ડાંગર, કાનાભાઈ ઉઘરેજા, ઘનશ્યામભાઈ કુંગશીયા વિગેરે ઉપસ્થિત રહી તમામ મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરેલ.
ક્રાંતિવીર મંગલ પાંડેની ૧૯૪મી જન્મજયંતિ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા પદાધિકારીઓ
You Might Also Like
Follow US
Find US on Social Medias


