વિક્રમ કલ્યાણીને ફાઇટ અને કાતા બંનેમાં ગોલ્ડ મેડલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
તાજેતરમાં વાડો-કાઈ કરાટે ડો એસોસિએશન દ્વારા ઓપન ગુજરાત કરાટે સ્પર્ધાનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુરા ગુજરાતમાંથી ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, સુરત, નવસારી, અમરેલી, આ બધા જ જીલ્લાઓમાંથી આશરે 860 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાંથી રાજકોટના પ્લાનેટ કરાટે એકેડેમીના 54 ખેલાડીઓએ કાતા અને ફાઈટમાં ભાગ લીધો હતો. જેમાં ફાઈટમાં 23 ગોલ્ડ અને કાતામાં 25 ગોલ્ડ મેળવ્યા હતા જેના નામ નીચે મુજબ છે.
- Advertisement -
(1) ગોપી માહી (ફાઈટ-1, કાતા-1), (2) પટેલ દ્રિશિ (ફાઈટ-1, કાતા-1), (3) પારેખ વિદ્યા (ફાઈટ-1, કાતા-1), (4) કીલસરીયા ઝાંખી (ફાઈટ-1, કાતા-1), (5) મકવાણા ક્રિષ્ના (ફાઈટ-1, કાતા-1), (6) ચિકાણી વાની (ફાઈટ-1, કાતા-1), (7) સખીયા શ્યામ (ફાઈટ-1, કાતા-1), (8) સોલંકી આર્ય (ફાઈટ-1, કાતા-1), (9)બોસમિયા પ્રિયાંશ (ફાઈટ-1, કાતા-1), (10) ગોહિલ વિવાન (ફાઈટ-1, કાતા-1), (11) વેકરીયા યોગી (કાતા-1), (12) કાલસરીયા ધ્વજ (ફાઈટ-1, કાતા-1), (12) લોહાર તુષાર (ફાઈટ-1, કાતા-1), (13) જાડેજા હેમઆદિત્ય (ફાઈટ-1, કાતા-1), 14) કલ્યાણી વિક્રમ (ફાઈટ-1, કાતા-1), (15) સંઘવી ક્રિયા (ફાઈટ-2, કાતા-2), (16) પીઠવા કાવ્યા (ફાઈટ-2, કાતા-1), (17) ઝાલાવડીયા ધાર્મિ (ફાઈટ-2, કાતા-3), (18) ગઢીયા રાહિ (ફાઈટ-2, કાતા-1), (19) આસોદરિયા ટવીસા (ફાઈટ-2, કાતા-2), (20) વ્યાસ શિવાંગી (ફાઈટ-2, કાતા-3), (21) ઝાલા ભાગ્યશ્રી (ફાઈટ-2, કાતા-1), (22) સંઘવી ક્રિતા (ફાઈટ-1, કાતા-2), (23) બોરડિયા શ્રૃમિ (ફાઈટ-1, કાતા-2), (24) કાલરિયા વિની (ફાઈટ-1, કાતા-2), (25) ઝાલાવાડીયા નિયતી (ફાઈટ-1, કાતા-2), (26) કોટડીયા યાદી (ફાઈટ-1, કાતા-3), (27) ભરડવા તપસ્વી (ફાઈટ-3), કાતા-1), (28) પુજારા ગુંજન (ફાઈટ-3, કાતા-2), (29) પીઠવા સુકિર્તી (ફાઈટ-3, કાતા-1), (30) પરસાણા ગોપી (કાતા-1), (31) બુસા રોશની (ફાઈટ-3, કાતા-2), (33) ઝાલાવડિયા હર્ષિત (ફાઈટ-2, કાતા-1, (34) ધોરાજિયા જશ (ફાઈટ-1, કાતા-3, (35) ફળદુ દિવિત (ફાઈટ-1, કાતા-2), (36) રાવલ રૂદ્ર (ફાઈટ-1, કાતા-2), (37) મકવાણા ધ્રુવ (ફાઈટ-1, કાતા-2), (38) શર્મા અભિનવ (ફાઈટ-2, કાતા-1), (39) પરમાર અક્ષ (ફાઈટ-2, કાતા-1), (40) સોલંકી મિહીર (ફાઈટ-2, કાતા-1), (41) રાવલ મન (ફાઈટ-2, કાતા-2), (42) કનોજીયા યુવરાજ (ફાઈટ-2, કાતા-2), (43) ડેડકિયા ધ્વનીત (ફાઈટ-2, કાતા-2), (44) ગોહેલ દિવ્યતેજ (ફાઈટ-2, કાતા-2), (45) ચિખલીયા ઉદય (ફાઈટ-2, કાતા-3), (46) ઠક્કર દેવાંશ (ફાઈટ-2, કાતા-3, (47) ગોસ્વામી આરાધ્યા (ફાઈટ-3), (48) ગોસ્વામી માહી (ફાઈટ-3, કાતા-3, (49) બોરડીયા કેની (ફાઈટ-3, કાતા-3), (50) અદ્રોજા ધ્યેય (કાતા-3), (51) જીલ્કા ઉત્સવ (ફાઈટ-3, કાતા-3).
આ બધા જ વિદ્યાર્થીઓ છેલ્લા 2-3 વર્ષથી પ્લાનેટ કરાટે એકેડેમીના કરાટે કોચ સચિન આર. ચૌહાણ પાસે તાલિમ મેળવી રહ્યા છે. આ સિધ્ધી મેળવવા બદલ ગુજરાત વાડો-કાઈ કરાટે ડો એસોસિએશનના પ્રેસીડેન્ટ શિહાન પ્રવિણકુમાર ચૌહાણ અને સ્કુલ પ્રિન્સિપાલોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.