ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.01
પોલીસ સ્ટેશનના આંગણે જ આત્મવિલોપનનો પ્રયાસ કરતા ભાગદોડ કમલાબાગના પીઆઇ વી પી પરમાર અનુસુચીત જાતીના લોકોની ફરિયાદ ન લેતા હોવાના ગંભીર આક્ષેપો વકિલ પંકજ પરમાર સહિતના ત્રણ યુવાનોની અટકાયત કર્યા બાદ અન્ય ત્રણ યુવાનોએ અત્મવિલોપનનો પ્રયાસ કર્યો પોરબંદરના કિર્તિમંદિર પોલીસ સ્ટેશનના આંગણે ત્રણ યુવાનોએ ફીનાઇલ ગટગટાવી અને આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસ સ્ટેશનમાં ભારે ભોગદોડ મચી ગઇ હતી કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ વિજયસિંહ પરમાર પોલીસ ફરીયાદ નહીં લેતા હોવાના આક્ષેપો કરવામા આવ્યા છે. અત્મવિલોપનનો પ્રયાસ ક2ના2 ત્રણેય યુવાનોને સા2વા2ે માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ વી પી પરમાર અનુસુચિત જાતીના યુવાનોની પોલીસ ફરીયાદ ન લેતા હોવાના આક્ષેપો કરવામા આવ્યા હતા. પી.આઈ વી પી પરમારની તનાશાહીથી નારાજ થઇ અને કમલાબાગ પોલીસ સ્ટેશન સામે આજે આત્મ વિલોપન કરીશુ તેવી પોસ્ટ શોશ્યલ મીડિયામા મુકી હતી તો બીજી તરફ પોલીસે આ મુદ્દે વકિલ પંકજ પરમાર,રાહુલ ઢાંકી અને બીપીન ધવલ નામના ત્રણ યુવાનોની અટકાયત કરી અને કિર્તિ મંદિર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા.
- Advertisement -
તે દરમ્યાન કપીલ નાનજી મંગેરા,ભાવેશ ચંદ્રપાલ અને રાહુલ ધવલ નામના ત્રણ યુવાનોએ કિર્તિ મંદિર પોલીસ સ્ટેશનના ખાતે દોડી આવ્યા હતા અને પોલીસ સ્ટેશનના આંગણામા ફીનાઇલ પી અને આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો અને ત્રણેય યુવાન ત્યાંજ ઢળી પડતા તેમને પોલીસ વાનમાં જ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામા આવ્યા હતા.ત્રણ યુવાનોએ ફીનાઇલ પી લેતા પોલીસ સ્ટેશનમા ભારે ભાગદોડ મચી ગઇ હતી જે યુવાનોની આટકાયત કરવામા આવી છે તેમણે એવા આક્ષેપો કર્યા હતા અનુસુતી જાતીના લોકોની ફરીયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.પી 5રમાર રાગદ્વેશ રાખીને લેતા હોય આથી અમે તેમનો વિરોધ કરી અને અત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી આ બનાવને લઇ ભારે ચર્ચા જોવા મળી રહી છે.