ખાસ-ખબર સંવાદદાતા
દીવ મોઢ વણિક મહિલા મંડળના પ્રમુખ ભાવનાબહેન ડી.શાહ ઉપપ્રમુખ માર્ગીબહેન કે શાહ તેમજ ખજાનચી સેજલબહેન આર.પારેખના દિશા નિર્દેશનથી આવનારી પરીક્ષાઓને અનુલક્ષીને મંડળના બહેનોના બાળકોને કેજીથી લઈને કોલેજ સુધીના દરેક બાળકોને શુભેચ્છા પાઠવવા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનના મંદિરે તેમની સાક્ષીમાં દરેક બાળકોને શુભેચ્છા પાઠવવા તેમજ આશીર્વાદ આપવા માટેનો એક નાનકડો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.