200થી વધુ ચાહકો લાઈવ ડેમો નિહાળવા ઉમટી પડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
આજની યુવા પેઢીની ખાસ પસંદ અને જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે યિફહળય 12 ઙજ્ઞિ સિરીઝ 5ૠ નું આજે રાજકોટમાં પુજારા ટેલિકોમમાં લોકપ્રિય ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીની ઉપસ્થિતિમાં ભવ્ય લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. જેમ ગુજરાતી ગાયકીમાં આદિત્ય ગઢવી શિરમોર છે તેવી જ રીતે આજના મોબાઈલમાં શિરમોર છે તે યિફહળય 12 ઙજ્ઞિ 5ૠ અને યિફહળય 12 ઙજ્ઞિ ઙહીત 5ૠ નું અનાવરણ કરવામાં આવ્યું હતું.
રિયલમી 12 પ્રો સિરીઝ 5ૠ ના લોન્ચીંગ પ્રસંગના સાક્ષી બનવા માટે 200થી વધુ ચાહકો એકઠા થયા હતા અને આજની આ ઈવેન્ટને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગે પ્રશંસકો રિયલમી તરફથી નવીનતમ ફીચર્સનો લાઈવ ડેમો નિહાળવા અને આદિત્ય ગઢવીની એક ઝલક મેળવવા આતુર હતા. આ ઉપરાંત ચીફ ગેસ્ટ તરીકે તારીણી દાસ (ઉશયિભજ્ઞિિં, યિફહળય ઈંક્ષમશફ) પુનિત ચતુર્વેદી તથા યિફહળય ઈંક્ષમશફ મેનેજમેન્ટ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પૂર્વે પુજારા ટેલિકોમના ચેરમેન યોગેશભાઈ પુજારાએ તેમને હુંફાળો આવકાર આપ્યો હતો.
આદિત્ય ગઢવીના હસ્તે લોન્ચ થયેલા યિફહળય 12 ઙજ્ઞિ જયશિયત 5ૠ ફોન મેળવવા માટે ચાહકોમાં થનગનાટ જોવા મળ્યો હતો. યિફહળય 12 ઙજ્ઞિ 5ૠ મોબાઈલ ટેકનોલોજીની દુનિયામાં અગ્રેસર છે તે વધુ એક વખત સાબિત થયું છે.
પુજારા ટેલિકોમ, સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 350થી વધુ સ્ટોર્સ સાથે પશ્ર્ચિમ ભારતમાં અગ્રણી અને સૌથી વિશ્ર્વસનીય મોબાઈલ અને ટેક રિટેલર તરીકે વિખ્યાત છે. તેના ગ્રાહકોને નવીનતમ અને સૌથી અદ્યતન તકનીક ઓફર કરવા માટે સ્ટોરની પ્રતિબદ્ધતા, યિફહળય અને પુજારા ટેલિકોમ મજબૂત ભાગીદારી ધરાવે છે અને આ લોન્ચ ઈવેન્ટે તેમના જોડાણને વધુ મજબૂત બનાવ્યું છે.