ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી ડો.માધવ દવે તેમજ વોર્ડ નં.2ના કોર્પોરેટર મીનાબા જાડેજાના હસ્તે ખાતમુહુર્ત કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
વોર્ડ નં.2માં આવેલ સૌરભ સોસાયટી તેમજ નહેરુનગરમાં પેવિંગ બ્લોક કામનું ખાતમુહુર્ત 69-વિધાનસભા ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી ડો.માધવ દવે તેમજ વોર્ડ નં.2ના કોર્પોરેટર મીનાબા જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વોર્ડ નં.2ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, વોર્ડ નં.2ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.2ના મહામંત્રી કૌશિકભાઈ અઢિયા, ભાવેશભાઈ ટોયટા, જે.ડી ઉપાધ્યાય, ગુલાબસિંહ જાડેજા, નિલેશભાઈ વ્યાસ, કમલેશભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ જાડેજા, જયસુખભાઈ પરમાર, યુપક જૈન, અંકીતભાઈ લાખાણી, નૈમિષભાઈ કનૈયા, સંજયભાઈ મિયાત્રા, વિક્રમસિંહ જાડેજા, રાજુભાઈ પારેખ, છેલભાઈ રાવલ, અજયસિંહ જાડેજા, રવિભાઈ રાજયગુરૂ, ભાગસિંહ ટોકે, જસુમતીબેન વસાણી, પલ્વીબેન ચૌહાણ, માધવીબેન ઉપાધ્યાય, ભાવનાબેન પોપટ, આશાબા, અમીબેન પારેખ, મંજુલાબેન પટેલ તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.