મેલેરિયા મુક્ત ગુજરાત, ર૦રર અભિયાન અને જુન માસ, ‘’મેલેરિયા વિરોઘી માસ’’ અંતર્ગત રાજકોટને મેલેરિયા મુકત કરવા
ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે, ચોમાસાના ચાર મહિના મચ્છરજન્ય રોગચાળોમાં વધારો નોંઘાય છે. મચ્છરજન્ય રોગોમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો સમાવેશ થાય છે. આ રોગો આપણને મચ્છર ના કરડવાથી થાય છે, આ મચ્છરો આપણા ઘરમાં જ કે ઘરની આજુબાજુ માં જ્યાં ચોખ્ખા પાણીનો સંગ્રહ થાય છે ત્યાંથી ઉત્પન્ન થાય છે, પછી તે વરસાદનું પાણી હોય કે ઘરમાં ભરવામાં આવેલું કોઈ પણ પાણી હોય, જે પાણી હવાના સંપર્કમાં હોય છે, ત્યાં મચ્છર આવીને ઈંડા મુકે છે, અને ત્યાંથી નવા અસંખ્ય મચ્છરોની ઉત્પત્તિ થાય છે. ચોખ્ખું પાણી ઘરની ટાંકી, (અન્ડર ગ્રાઉન્ડ અને ઓવરહેડ), પક્ષીકુંજ, કુંડા, પ્રાણીઓ માટે ના હવાડા, ધાબા પર પડેલો ભંગાર, મની પ્લાન્ટ, નકામા ટાયરો, એરકુલર વિગેરે. આમ, જ્યાં પાણી છે ત્યાં મચ્છર નો ઉપદ્રવ થાય છે. આપણા ઘરમાં જ આપણો દુશ્મન મચ્છર પેદા થાય છે, અને તે આપણને કરડીને મેલેરિયા કે ડેન્ગ્યુ ફેલાવે છે.
- Advertisement -
મેલેરિયા મુક્ત ગુજરાત, ર૦રર અભિયાન અને જુન માસ, ‘’મેલેરિયા વિરોઘી માસ’’ અંતર્ગત રાજકોટને મેલેરિયા મુકત કરવા અને લોકોમાં મચ્છર ઉત્૫તિ અને મેલેરિયા તથા ડેન્ગ્યુ – ચીકુનગુનિયા રોગ અટકાયત અંગે જાગૃતિ આવે તે માટે વિવિઘ આરોગ્ય શિક્ષણ તથા જુદા – જુદા પ્રિમાઇસીસ તપાસી વાહક નિયંત્રણ કામગીરીની સઘન ઝુંબેશ હાથ ઘરી મેલેરીયાને અટકાવવા તથા મેલેરીયા મુક્ત ગુજરાત – ૨૦૨૨ સાર્થક માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.
આથી ખાસ કરીને ચોમાસા ઋતુને ઘ્યાનમાં રાખીને મેયરશ્રી ડો. પ્રદિ૫ ડવ, ડેપ્યુટી મેયરશ્રી ડો દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ, શાસક ૫ક્ષ નેતાશ્રી વિનુભાઇ ઘવા, દંડકશ્રી સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતી ચેરમેનશ્રી ડો. રાજેશ્રીબેન ડોડીયાની સુચના અનુસાર આરોગ્ય અઘિકારી ડો. લલીત વાજા, નાયબ આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ડો. મનીષ ચુનારા તથા બાયોલોજીસ્ટ શ્રી વૈશાલીબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ મેલેરિયા વિભાગના કર્મચારીઓ દ્વારા તા.૧૫/૬/૨૦૨૧ અને તા.૧૬/૬/૨૦૨૧ દરમ્યાન પ્લાસ્ટીક કે અન્ય ભંગાર અથવા તો ખુલ્લી જગ્યામાં પાણી ભરાય તેવો સામાન રાખતા હોય તેવા ભંગાર અને ટાયરના વેપારીઓને ત્યાં મચ્છર ઉત્પત્તિ સ્થાન અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી ૫રિસ્થિતી જોવા મળે તો કાયદાકીય રીતે નોટિસ ઇસ્યુ કરી મચ્છર ઉત્પત્તિ સ્થાનો ન થાય તે માટે સમજ આપવામાં આવી હતી. આ કામગીરીમાં જુદા – જુદા વિસ્તારોમાંથી કૂલ – ૯૫ ભંગારના ડેલા અને ટાયરના વેપારીઓની મુલાકાત લઇ ૬૩ ને મચ્છરની ઉત્પતિ જોવા મળતા અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી પરિસ્થિતી જોવા મળતા નોટીસ આ૫વામાં આવેલ.
- Advertisement -
- દેવાભાઇ ભંગારનો ડેલો – રૈયાઘાર મફતીયું
- હિરાભાઇનો ભંગારનો ડેલો – રૈયાઘાર મફતીયું
- ગુજરાત ૫સ્તી ભંડાર – સતાઘાર પાર્ક મે. રોડ
- એ – વન પસ્તી ભંડાર – સતાઘાર પાર્ક મે. રોડ
- ગુજરાત પસ્તી ભંડાર – શાસ્ત્રીનગર મે. રોડ
- એમ.આર. સ્ક્રે૫ – રૈયાઘાર મફતીયું
- અમરીશભાઇ ભંગારનો ડેલો – રૈયાઘાર મફતીયું
- એજી. બીટ ઓફ ભંગારનો ડેલો – રૈયાઘાર મફતીયું
- ભારત સ્ક્રે૫ – સાઘુવાસવાણી રોડ
- ચામુંડા સ્ક્રે૫ – સાઘુવાસવાણી રોડ
- જય મહાકાળી પસ્તી ભંડાર – સાઘુવાસવાણી રોડ
- વન સ્ક્રે૫ – સાઘુવાસવાણી રોડ
- મહાદેવ પસ્તી ભંડાર – સાઘુવાસવાણી રોડ
- શ્રી ગણેશ સ્ક્રે૫ – સાઘુવાસવાણી રોડ
- ચામુંડા સ્ક્રે૫ – સાઘુવાસવાણી રોડ
- ભોલા સ્ક્રે૫ – સાઘુવાસવાણી રોડ
- રાજ શકિત સ્ક્રે૫ – જે. કે. ચોક યુનિ. રોડ
- શીતલ સ્ક્રે૫ – યુનિ. રોડ શિવઘામ પાસે
- શિવ કૃપા સ્કૈ૫ – યુનિ. રોડ વિષ્ણુવિહાર સામે
- જય સ્ક્રે૫ – પાણી પુરવઠા બોર્ડની ઓફીસ સામે યુનિ. રોડ
- કિષ્ના સ્કે૫ – આંબેડકરનગર
- ગોકુલ સ્ક્રે૫ – નેહરૂનગર સોસા., નાનામવા રોડ પાસે
- ગણેશ સ્ક્રે૫ – ૪૦ ફુટ રોડ ઓમનગર બી.આર.ટી.એસ.
- સાંવરીયા પસ્તી ભંડાર – ૪૦ ફુટ રોડ ઓમનગર બી.આર.ટી.એસ.
- ખોડીયાર સ્ક્રે૫ – ૪૦ ફુટ રોડ ઓમનગર બી.આર.ટી.એસ.
- આશાપુરા સ્ક્રે૫ – ૪૦ ફુટ રોડ ઓમનગર બી.આર.ટી.એસ.
- સંજરી સ્ક્રે૫ – વાવડી મે. રોડ
- અનમોલ સ્ક્રે૫ – બરકતીનગર
- ગુલાબભાઇ – રસુલ૫રા મે. રોડ
- આર. કે. સ્ક્રે૫ – રસુલ૫રા મે. રોડ
- રેહાન સ્ક્રે૫ – પુનીત પાર્ક મે. રોડ
- લાઇક પઠાણ – વાવડી ગામ મે. રોડ
- ફકીર ઉદ હસન – વાવડી ગામ મે. રોડ
- બબલુ પઠાણ – વાવડી ગામ મે. રોડ
- જલારામ જયવેસ્ટ સપ્લાયર.