અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા નિર્માણ પામેલ દ્વષ્ટિ 10 સ્ટાર લાઇનર ડ્રોનનું ભારતીય નેવીના પ્રમુખ એડમિરલ આર હરિ કુમારે હૈદરાબાદમાં લોન્ચ કર્યુ. ફર્મના જણાવ્યા અનુસાર, બધા જ વાતાવરણમાં એકમાત્ર સેનાનું પ્લેટફોર્મ છે, જે બે હવાઇ ક્ષેત્રોમાં ઉડાણ ભરી શકે છે. કંપનીએ કહ્યું કે, નેવીના સમુદ્ર અભિયાનોમાં સામેલ થવા માટે યૂએવી હૈદરાબાદથી પોરબંદર સુધી ઉડાણ ભરશે.
દ્રષ્ટિ 10 વિશે ખાસ વાતો
– 450 કિલોગ્રામ પેલોડની ક્ષમતા
– અદાણી ડિફેન્સે કર્યુ વિકસિત
– માનવ રહિત ડ્રોન
- Advertisement -
#WATCH | Indian Navy chief Admiral R Hari Kumar unveils the Drishti 10 Syarliner drones manufactured by Adani Defence in Hyderabad.
The firm said the drone is an advanced Intelligence, Surveillance and Reconnaissance (ISR) platform with 36 hours of endurance, 450 kgs payload… pic.twitter.com/65DfgMxgXA
— ANI (@ANI) January 10, 2024
- Advertisement -
નેવીની ક્ષમતાઓમાં વધારો થયો- હરિ કુમાર
ભારતીય નેવીના પ્રમુખ એડમિરલ હરિ કુમારે ભારતીય નેવીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રોડમેપ વિશે વાત કરતા રક્ષા અને સુરક્ષામાં આત્મનિર્ભરતાને સક્ષમ બનાવવા માટે ફર્મના પ્રયત્નોની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, આઇએસઆર ઔદ્યૌગિક અને સમુદ્રી પ્રભુત્વમાં આત્મનિર્ભરતાની તલાશમાં આ એખ પરિવર્તનકારી પગલું છે. સ્વદેશી કંપનીએ સ્થાનીય ક્ષમતાઓને વિકસિત કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી વ્યવસ્થિત રૂપથી કામ કરવા માનવ રહિત પ્રણાલિયોના પ્રતિ પોતાની પ્તતિબદ્ધતા પ્રદર્શિત કરી છે. દ્રષ્ટિ 10ના આવવાથી નેવીની ક્ષમતાઓમાં વધારો થયો છે. સતત વિકસિત થનારી સમુદ્રી જાસુસી અને ટોહીને લઇને આપણી તૈયારી મજબૂત હોવી જોઇએ.
રક્ષા ઉત્પાદકોને જલ્દી જ નિકાસ કરવામાં આવશે
લોન્ચ દરમ્યાન અદાણી એન્ટરપ્રાઇઝેઝના ઉપાધ્યક્ષ જીત અદાણીએ કહ્યું કે, હાલમાં જ ભૂ-રાજનૈતિક ઘટનાઓના સુચના અને ગુપ્ત માહિતીના પ્રસાર માટે, માનવ રહિત પ્રણાલિયો અને સાઇબર પ્રણાલિયોના ઉપયોગ પર આધારિત ભૌતિક, સુચનાત્મક અને સંજ્ઞાનાતમક રણનીતિને મજબૂત કરશે. તેમણે કહ્યું કે, જમીન, વાયુ અને નેવીની સીમાઓને પાર ગુપ્ત, જાસુસીની આ એક પ્રાથમિક જરૂરિયાત બનશે, જે ભારતીય સશસ્ત્ર દળોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદરૂપ બનશે અને ભારતને નિકાસ માટે વૈશ્વિકત માનચિત્ર પર પણ સ્થાપિત કરશે.