ખાસ-ખબર સંવાદદાતા
ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ રાજકોટ ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના લોધિકા તાલુકાના મવડી, પાળ, રાવકી, માખાવડ રૂપિયા 8 કરોડ 30 લાખના નવીનીકરણ તથા રોડ રસ્તા મંજૂર થતાં લોધિકા તાલુકાના લોકોેએ તથા આગેવાનો તથા સરપંચોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા જગદીશભાઈ વિશ્ર્વકર્મા (પંચાલ) તથા સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા તથા ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાનો તથા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા અને લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ કમાણીનો અને રાવકી ઈન્ડસ્ટ્રીઝ અને મવડી ઈન્ડસ્ટ્રીઝના લોકોએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
લોધિકા તાલુકાના મવડી, પાળ, રાવકી, માખાવડ 8.30 કરોડના રોડ નવીનીકરણ માટે મંજૂર
