રાજકોટના શ્રીજી પાર્ક સોસાયટી ખાતે બિરાજમાન શ્રીજીના આંગણે શ્રાવણ કૃષ્ણ પક્ષની એકાદશી નિમિત્તે વિસ્તારના મહિલાઓ દ્વારા ભગવાન શ્રીજીને 56ભોગ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. અગિયારસ નિમિત્તે મહિલાઓએ વ્રત રાખી ભગવાન શ્રીજીના ભજન, કિર્તન અને સત્સંગનું આયોજન કર્યું હતું. મહિલાઓ અને સત્સંગ મંડળ દ્વારા આરતી બાદ સત્સંગ કિર્તન ગવાયા અને ત્યાર બાદ પ્રસાદ વિતરણ કરાયું હતું.
શ્રીજી પાર્ક ખાતે વિસ્તારની મહિલાઓ દ્વારા 56 ભોગ અન્નકુટ અને ધૂન ભજન-કિર્તન યોજાયા

Follow US
Find US on Social Medias


