મુંબઈના એન્ટોપ હિલ વિસ્તારમાં એક ઘર ઘરાશયી થયું છે. ઈમારત સાઉથ-સેન્ટ્રલ મુંબઈમાં એન્ટોપ હિલ વિસ્તારના જય મહારાષ્ટ્ર નગરમાં બની હતી. આ ઈમારત પડવાથી 9 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાટમાળમાં અન્ય લોકો પણ ફસાયેલા હોવાથી રેસ્ક્યૂ ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે…
- Advertisement -
WHATSAPP – https://chat.whatsapp.com/DmKl4SH2Xmd2gWl1NLEzor



