જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણોદેવી મંદિરથી જાણીતા કટરામાં આજે 3.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતા. આજે સવારે પાંચ વાગ્યા અને એક મીનીટે આ આંચકો નોંધાયો હતો જે થોડી સેક્ધડ સુધી અનુભવાયો. જો કે આ આંચકાથી કોઈ જાનહાની થઈ નથી.
Earthquake of 3.6 magnitude hits J-K's Katra
- Advertisement -
Read @ANI Story | https://t.co/iDvkRZtLwm#earthquake #JammuKashmir #Katra pic.twitter.com/FtSqEuAhTU
— ANI Digital (@ani_digital) February 17, 2023
- Advertisement -
આંચકાનું ભૂમિબિન્દુ કટરાથી પુર્વમાં 97 કીમી દુર અનુભવવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ભૂકંપ માપક કચેરી દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે. ભારતમાં કચ્છથી કટરા સુધીના આ નાના ભૂકંપના આંચકાએ ચિંતા વધારી છે. પુર્વોતરમાં મેઘાલયમાં પણ ગઈકાલે 9.26 કલાકે 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જો કે ઓછી તિવ્રતાના આ આંચકાથી જાનમાલની નુકશાની થતી નથી.