-વરુણ ગાંધીની સંપત્તિ 12 ગણી વધી
પીલીભાતથી ભાજપ સાંસદ બનેલા વરૂણ ગાંધીની સંપત્તિ વર્ષ 2009માં 4.29 કરોડ હતી, જે વર્ષ 2019માં વધીને 60.32 કરોડ થઇ ગઇ. તેમની સંપત્તિમાં 1124 ટકાનો વધારો થયો છે.
- Advertisement -
વર્ષ 2024 લોકસભા ચુંટણીમાં હવે એક વર્ષથી પણ વધારે સમય બાકી છે. આ પહેલા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સએ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, વર્ષ 2009થી 2019ના લોકસભા ચુંટણીની વચ્ચે સતત ત્રણ વાર ચોંટાયેલા 71 સાંસદોની લગભગ 286 ટકા સંપત્તિ વધારે છે. જેમાં દરેક સાંસદની સંપત્તિમાં લગભગ 17.59 કરોડ રૂપિયા વધારો થયો છે.
એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2009માં નિર્દળીય લહિત વિભિન્ન દળો દ્વારા મેદાનમાં ઉતરનાર 71 બીજા નિર્વચિન સાંસદોની સંપત્તિ લગભગ 6.15 કરોડ રૂપિયા હતી. પરંતુ, વર્ષ 2014માં બીજીવાર ચુંટાયેલા આ સાંસદોની સંપત્તિ વધઈને લગભગ 16.23 કરોડ રૂપિયા થઇ ગઇ છે. છેલ્લી ચુંટણી એટલે કે વર્ષ 2019ની વાત કરીએ તો 71 સાંસદોની લગભગ 23.75 કરોડ રૂપિયા થઇ ગઇ છે.
હરસિમરત કૌરની સૌથી વધું સંપત્તિ વધી
જે સાંસદોની સંપત્તિમાં સૌથી વધારે વધારો નોંધાયો છએ, તે ભાજપના છઠ્ઠા સાંસદ છે. એનસીપી, શિરોમણિ અકાલી દળ, બીજદ અને AIUDFથી એક-એક સાંસદ ટોપ 10માં સામેલ છે. સૌથી આગળ બઠિંડા સીટથી શિરોમણિ અકાલી દળની સાંસદ હરસિમરત કૌર બાદલ છે. 10 વર્ષમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી હરસિમરત કૌર બાદલની સંપત્તિમાં સૌથી વધુ 157.68 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઇ. વર્ષ 2009માં બાદલની સંપત્તિમાં 60.31 કરોડ રૂપિયા હતી, જે વર્ષ 2019માં 217.99 કરોડ રૂપિયા થઇ ગઇ.
- Advertisement -
આ યાદીમાં બીજું નામ શરદ પવારની દિકરી અને બારામતી સીટથી એનસીપી સાંસદ સુપ્રિયા સુલેનું આવે છે. સુલેની સંપત્તિ વર્ષ 2009માં 51.53 કરોડ રૂપિયા હતા જે વર્ષ 2009માં વધીને 140.88 કરોડ રૂપિયા થઇ ગઇ. દસ વર્ષમાં તેમની સંપત્તિમાં 89.35 કરોડ રૂપિયાનો વધારો થયો.
સંપત્તિના વધારાના કેસમાં ત્રીજું નામ પુરી સીટથી બીજદ સાસંદ પિનાકી મિશ્રાનું નામ આવે છે. દસ વર્ષમાં મિશ્રાની સંપત્તિ 87.78 કરોડ રૂપિયા વધી. વર્ષ 2009માં તેમની સંપત્તિ 29.69 કરોડ રૂપિયા થઇ, જે વર્ષ 2019માં 117.47 કરોડ રૂપિયા થઇ ગઇ.
સૌથી વધુ સંપત્તિમાં વધારો ભાજપના સાંસદોની સંપત્તિમાં થયો, બીજા નંબરે કોંગ્રેસ રહ્યું
સતત ત્રણ વાર નિર્વચિન સાંસદોની સંપત્તિમાં વધારના કેસમાં સૌથી વધુ 43 ભાજપના સાંસદ છે. 10 વર્ષમાં ભાજપના આ સાંસદોની સંપત્તિ લગભગ 15 કરોડ વધી છે. વર્ષ 2009માં તેમની સંપત્તિ લગભગ 4 કરોડ રૂપિયા હતી જે વર્ષ 2019માં વધીને 20 કરોડ થઇ ગઇ.