અદાણી પાવરના ત્રિમાસિક પરિણામો જાહેર
આવક 109 ટકા વધીને 13,723 કરોડ પર પહોંચી
- Advertisement -
કંપનીના ક્ધસોલિડેટેડ નફો વાર્ષિક આધાર પર 278 કરોડ રૂપિયાની સરખામણી 1,619 ટકા વઘીને 4,780 કરોડ રૂપિયા રહ્યો
ખાસ-ખબર સંવાદદાતા
અદાણી પાવરે આજે એટલે કે 3 ઓગસ્ટ 2022ના નાણાકીય વર્ષ 23 ના જૂન ત્રિમાસિક માટે તેના પરિણામો જાહેર કર્યા છે. તેના મુજબ કંપનીનું ક્ધસોલિડેટેડ નફો 1,619 ટકા વધીને 4,780 કરોડ રુપિયા રહ્યો. જ્યારે છેલ્લા નાણાકીય વર્ષના જૂન ત્રિમાસિકમાં કંપનીને 278 કરોડ રુપિયાનું ક્ધસોલિડેટેડ નફો થયો હતો.
જ્યારે વાર્ષિક આધાર પર નાણાકીય વર્ષ 23 ના જૂન ત્રિમાસિકમાં કંપનીની ક્ધસોલિડેટેડ કુલ આવક 108.91 ટકા વધીને 13,723 કરોડ થઈ ગઈ. જ્યારે છેલ્લા નાણાકીય વર્ષની સમાન ત્રિમાસિકમાં કંપનીની આવક 6,568.86 કરોડ રુપિયા રહી હતી. કંપનીની કુલ આવક વધીને 15,509 કરોડ થઈ ગઈ. જે એક વર્ષ પહેલા જૂન ત્રિમાસિકમાં 7,213.21 કરોડ રુપિયા રહી હતી. ૠજ્ઞમયિષ ઈજ્ઞક્ષત ચ1 વર્ષના આધાર પર 16.6% ઘટીને ₹345 કરોડ, આવકમાં દેખાણો વધારો વાર્ષિક આધાર પર નાણાકીય વર્ષ 23ની પહેલી ત્રિમાસિકમાં કંપનીના ક્ધસોલિડેટેડ ઊઇઈંઝઉઅ 227 ટકા વધીને 7,506 કરોડ રુપિયા રહી. જ્યારે છેલ્લા નાણાકીય વર્ષની સમાન ત્રિમાસિકમાં કંપનીનો ઊઇઈંઝઉઅ 2,292 કરોડ રુપિયા હતું. કંપનીએ કહ્યું કે આખા દેશમાં ગર્મી અને આર્થિક ગતિવિધિઓમાં સુધારાના કારણે નાણાકીય વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં વીજળીની માંગમાં વૃદ્ધિ જોવા મળી. ઉયફહશક્ષલ છજ્ઞજ્ઞળત ઈવયભસ- અમફક્ષશ ાજ્ઞિિં અને ઝયભવ ખફવશક્ષમફિ ના સ્ટોક્સમાં જોરદાર ખરીદારી, ડીલર્સે પણ કહ્યુ ખરીદો કંપનીએ કહ્યું કે ચ1ઋઢ23 માટે કુલ વીજળીની માંગ 404.8 બિલિયન યુનિટ (ઇઞ) ની હતી. જે ચ1ઋઢ22ની વીજળી માંગથી 18.6 ટકા વધુ રહી.