ખાસ-ખબર સંવાદદાતા
આ મહિનામાં એટલે કે જુલાઈમાં 15 દિવસ સુધી બેંકોમાં કોઈ કામ નહીં થાય. જુલાઈમાં 5 રવિવાર અને 2 શનિવાર એટલે કે 7 દિવસ બેંકો બંધ રહેશે. તેમજ વિવિધ સ્થળોએ જુદા જુદા કારણોસર 8 દિવસ સુધી બેંકોમાં કોઈ કામ થશે નહીં.
ગંગટોકમાં 21 થી 23 જુલાઈ સુધી સતત 3 દિવસ સુધી બેંકોમાં કોઈ કામ નહીં થાય. 21 જુલાઈએ ત્શે-જીના કારણે બેંકો બંધ રહેશે. 22મીએ ચોથો શનિવાર અને 23મી જુલાઈએ રવિવાર છે.દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક, ઇંઉઋઈ બેંક સાથે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન એટલે કે ઇંઉઋઈ લિમિટેડનું મર્જર, આજથી એટલે કે 1લી જુલાઈથી અમલી બની ગયું છે.
- Advertisement -
આ મર્જર પછી ઇંઉઋઈ લિમિટેડની સેવાઓ બેંકની તમામ શાખાઓમાં ઉપલબ્ધ થશે. અર્થાત, ઇંઉઋઈ બેંકની શાખામાં લોન, બેંકિંગ સહિત અન્ય તમામ સેવાઓ પૂરી પાડવામાં આવશે.