રાજકોટ માર્કેટયાર્ડમાં આવક સમયે યુવા ચેરમેનશ્રી જયેશભાઈ બોઘરા, તેમજ બધા ડિરેક્ટરઓ અને કર્મચારીઓ હાજર રહી મેનેજમેન્ટ અને સંકલનથી રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળી ભરેલા 1800થી વધુ વાહનોની ઉતરાઈ કરવામાં આવી હતી. તેમજ 1.35 લાખ ગુણીની આવક થઈ જે માર્કેટયાર્ડના ઈતિહાસમાં એક ઐતિહાસીક ઘટના છે. રાજકોટ માર્કેટયાર્ડમાં મળતા પોષણક્ષમ ભાવો તેમજ માર્કેટયાર્ડના અસરકારક વહીવટ ને કારણે આવકમાં ઊતરો તર વધારો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના ખેડૂતોનો પ્રવાહ રાજકોટ માર્કેટયાર્ડ તરફ વધ્યો છે.
રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 1.35 લાખ ગુણીની આવક
Follow US
Find US on Social Medias